અનુષ્કા-વિરાટ લંડન શિફ્ટ થશેઃ સંતાનોને લાઇમલાઇટની દૂર રાખવા માગે છે

સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે.

રાણી મુખર્જીએ ‘મર્દાની-3’નું શૂટિંગ શરૂ કર્યું

રાણી મુખર્જીએ ‘મર્દાની-3’નું એકશન દ્રશ્યોથી શૂટિંગ શરૂ કરી દીધું છે. પહેલાં તેણે મુંબઇના પરામાં એક સ્થળે એક અઠવાડિયા સુધી શૂટિંગ કર્યુ હતું. હવે તે યશરાજ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી છે જેમાં તેણે થોડા ફાઈટ દ્રશ્યો શૂટ કર્યા છે.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે મનમેળ થઈ રહ્યો હોવાના વધુ એક પુરાવારૂપે બંનેએ બહુ લાંબા અરસા પછી એક પ્રસંગમાં સાથે આપી હતી. મુંબઈમાં એક મેરેજ રિસેપ્શનમાં...

ફિલ્મ ‘પુષ્પા-ટુ’એ પહેલા વીકએન્ડમાં ભારતમાં કુલ રૂ. 529 કરોડની કમાણી કરી છે. આમ, આશરે 500 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી મનાતી આ ફિલ્મનો ખર્ચો રિલીઝ થયાના...

બોલિવૂડમાં પોતાના સૌંદર્યના ઓજસ પાથરી ચૂકેલી અભિનેત્રી મમતા કુલકર્ણી વર્ષો બાદ સ્વદેશ પર ફરી છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપનારી મમતાનું...

શાહરુખ ખાને 2023નું વર્ષ પોતાના નામે કરેલું છે. ચાર વર્ષના લાંબા બ્રેક પછી ગત વર્ષે શાહરુખની ત્રણ ફિલ્મો આવી હતી અને તેમાંથી બે ફિલ્મે રૂ. 1000 કરોડથી...

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને જાણીતી અભિનેત્રી પૂજા જોશી લગ્નના બંધને બંધાઈ ગયા. 26 નવેમ્બરે લગ્નવિધિ બાદ બન્નેએ લગ્નપ્રસંગની તસવીરો પોતાના...

રશ્મિકા મંદાના ટૂંક સમયમાં ફિલ્મ ‘પુષ્પા-2’માં નજરે પડવાની છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં અહેવાલ આવી રહ્યા છે કે રશ્મિકા ‘પુષ્પા-2: ધ રુલ’માં કામ કર્યા...

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેના અભિનયની સાથોસાથ ચુલબુલા અંદાજ માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીની રસપ્રદ પોસ્ટ્સ વાઇરલ થતી રહી છે. 

પહેલાં ‘બાલિકા વધુ’ જેવી ટીવી સિરિયલ, બાદમાં ‘મિર્ઝાપુર’ જેવી વેબસીરિઝ અને તાજેતરની ‘12વી ફેઈલ’ જેવી વખણાયેલી ફિલ્મોથી જાણીતા બનેલા કલાકાર વિક્રાંત મેસીએ...

મોબાઈલ એપ દ્વારા અશ્લીલ કન્ટેન્ટ તૈયાર કરવા અને પ્રસારિત કરવાના કેસમાં રાજ કુંદ્રા ફરી એક વખત સમાચારમાં છે. રાજ કુંદ્રા કથિત પોર્નોગ્રાફી કેસમાં આરોપી...

અભિનેતા વિક્રાંત મેસીને ગોવામાં યોજાયેલા 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇંડિયા (આઈએફએફઆઈ)ના ભવ્ય સમાપન સમારંભમાં પ્રતિષ્ઠિત ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી...



to the free, weekly Gujarat Samachar email newsletter