બોલિવૂડમાં બે બ્રેકઅપઃ તારા-વીર, ખુશી-વેદાંગ છૂટાં પડ્યાં

બોલિવૂડમાં એકસાથે બે કપલનાં બ્રેકઅપના સમાચાર આવ્યા છે. વીર પહાડિયા અને તારા સુતરિયા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. બીજી તરફ ખુશી કપૂર અને વૈદાંગ રૈના વચ્ચેનાં સંબંધોનો પણ અંત આવી ગયો હોવાનું કહેવાય છે.

સલમાનની ‘બેટલ ઓફ ગલવાન’થી ચીનને પેટમાં દુઃખ્યું

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ આજકાલ સમાચારોમાં ઝળકી રહી છે. ભારત-ચીનના ગલવાન સંઘર્ષની સત્યઘટના પર આધારિત આ ફિલ્મનું ટિઝર તાજેતરમાં રિલિઝ થતાં જ ચીની મીડિયાના પેટમાં દુઃખવા લાગ્યું છે.

ગીતકાર અને સિંગર હિમેશ રેશમિયા બ્લૂમબર્ગના પોપ પાવર લિસ્ટમાં સામેલ થનારા એકમાત્ર ભારતીય કલાકાર બન્યો છે. સાતમી ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલી આ યાદીમાં...

ગુજરાત સરકાર તરફથી ગુજરાતી ફિલ્મોના કલાકાર - કસબીઓને દર વર્ષે અપાતા વિવિધ એવોર્ડ જાહેર થયાં છે. 2023ના વર્ષમાં બનેલી ફિલ્મો માટે જાહેર થયેલાં એવોર્ડમાં...

દેશવિદેશમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં ત્યાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. બોલીવૂડ સેલિબ્રિટીઝે રક્ષાબંધન ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં...

આમિર ખાને તાજેતરમાં રિલીઝ તેની ફિલ્મ ‘સિતારે જમીન પર’ને કચ્છના ખોબા જેવડા કોટાય ગામેથી યુટ્યુબ પર રિલીઝ કરી છે. આ ફિલ્મને કોઇ પણ ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ...

ભારતીય સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને નૌકાદળની આન-બાન-શાન સમાન સ્ટીલ્થ ગાઈડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર ‘આઇએનએસ વિશાખાપટ્ટનમ’ ટી-5458ની મુલાકાત લીધી હતી અને તેના...

જાણીતી ફિલ્મ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીનાં ભાજપ સાંસદ કંગના રનૌતને પંજાબ-હરિયાણા હાઇકોર્ટે દ્વારા મોટો ઝટકો મળ્યો છે. કંગનાએ ખેડૂત આંદોલનમાં સક્રિય...

વર્ષ 2023 માટે શુક્રવારે જાહેર થયેલા 71મા નેશનલ એવોર્ડમાં શાહરુખ ખાનને ફિલ્મ ‘જવાન’ માટે અને વિક્રાંત મેસ્સીને ‘ટ્વેલ્થ ફેઈલ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરના...

મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બન્ને મહાન વિભૂતિઓ ગુજરાતની આગવી ઓળખ છે. સોમનાથ જિર્ણોદ્ધાર, જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાના તત્કાલીન નવાબના...

બોલિવૂડમાં બે નવા ચહેરા સાથેની કોઈ ફિલ્મ હિટ બને તેવું વારંવાર બનતું નથી. ‘કહો ના પ્યાર હૈ’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ અને ‘ધડક’ જેવી બહુ ઓછી ફિલ્મો છે જેણે આ...

‘કિંગ ખાન’ની દીકરી સુહાના તેના કહેવાતા બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા (અમિતાભ બચ્ચનની દીકરીનો દીકરો)એ અમેરિકાના ન્યૂ યોર્કમાં MVM નામની એન્ટરટેઈનમેન્ટ કંપનીની...



to the free, weekly Gujarat Samachar email newsletter