ભારતની મહિલા ક્રિકેટ ટીમે આઠમી વખતે એશિયા કપ જીત્યોઃ નક્વીના હાથે ટ્રોફી ના લીધી

ઓપનર શેફાલી વર્માના 39 બોલમાં 68 રન અને સ્મૃતિ મંધાનાના 38 બોલમાં 57 રનની મદદથી ભારતની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને વિક્રમજનક આઠમી વખત મહિલા એશિયા કપ જીતી લીધો હતો.અલબત્ત પાકિસ્તાન બોર્ડના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના...

હેરોની 11 વર્ષીય બોધનાએ ફ્રેન્ચ ચેસ ચેમ્પિયનને હરાવી ઈતિહાસ સર્જ્યો

હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાન સામેની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સની ટી20માં રમવાની અનિચ્છા દર્શાવ્યા બાદ વિવાદ વધતો જોઈને આયોજકોએ જ ભારત અને પાકિસ્તાનની...

બ્રિટનનો પ્રવાસ ખેડી રહેલી ભારતીય મેન અને વિમેન ક્રિકેટ ટીમના સભ્યોએ લંડનમાં ક્લેરેન્સ હાઉસ ખાતે કિંગ ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત કરી તે સમયની તસવીર.

ઇંગ્લેન્ડ-ભારત ત્રીજી ટેસ્ટનું પરિણામ ભલે ટીમ ઇંડિયાની તરફેણમાં ન આવ્યું હોય, પરંતુ મેચ બાદ રવીન્દ્ર જાડેજાની ચર્ચા એક હીરોની જેમ થઈ રહી છે. લોર્ડ્સમાં...

યુવા કેપ્ટન ગિલની સાથે અગાઉની સરખામણીમાં ઓછા અનુભવી બોલરો-બેટ્સમેનો ધરાવતી ટીમ ઈન્ડિયાએ તેના ઈતિહાસમાં વિદેશની ભૂમિ પરનો સૌથી મોટા અંતરનો વિજય મેળવીને...

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન...

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની...



to the free, weekly Gujarat Samachar email newsletter