‘ધનંજયભાઈ ફૂલ ઓફ હેપ્પીનેસથી જીવ્યા...’ ‘આર્થિક રીતે નબળા પરિવારોની વિદ્યાર્થિનીઓને પ્રોફેસર તરીકે પિતાતુલ્ય વાત્સલ્ય આપીને શિક્ષણ આપ્યું, આત્મનિર્ભર બનાવી...’ ‘છેલ્લા થોડા વર્ષો બીમાર રહ્યા, સંગીતનો શોખ હતો એટલે કહેતા કે મારો 75મો જન્મ દિવસ...
અમદાવાદનું વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. 3 જૂન 2025ની રાતનો સમય. સવા લાખ પ્રેક્ષકોના દિલ થંભી જાય એવી રોલર કોસ્ટરરૂપી ક્રિકેટમેચ દર્શકો માણી રહ્યા છે. IPLની ફાઇનલ છે, પંજાબ કિંગ્સ અને આરસીબીનો મુકાબલો છે. આખરે છ રને RCBમેચ જીતે છે, એ...
કેટલાક માણસોને રૂબરૂ મળીએ અથવા ફોન પર વાતો કરીએ ત્યારે આપણો બોલવાનો વારો જ ન આવે! આપણે શા કામે એમને મળ્યા તે પણ ભૂલી જઈએ એટલું એ જ બોલે ને વળી વાતને વિરામ આપે ત્યારે એમ કહે કે અરે, તમે તો બહુ વાતો કરી, મારે તો કેટલા બધા કામ છે...!
‘ધનંજયભાઈ ફૂલ ઓફ હેપ્પીનેસથી જીવ્યા...’ ‘આર્થિક રીતે નબળા પરિવારોની વિદ્યાર્થિનીઓને પ્રોફેસર તરીકે પિતાતુલ્ય વાત્સલ્ય આપીને શિક્ષણ આપ્યું, આત્મનિર્ભર બનાવી...’ ‘છેલ્લા થોડા વર્ષો બીમાર રહ્યા, સંગીતનો શોખ હતો એટલે કહેતા કે મારો 75મો જન્મ દિવસ...
‘મારો કહેવાનો અર્થ આવો ન હતો...’, ‘મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું છે...’, ‘હવે અમે ધ્યાન રાખીશું...’ આ અને આવા શબ્દો આપણે જાહેરજીવનમાં સાંભળીએ છીએ...
‘ઘણી વાર થાય કે આવું તો કેમ ચલાવાય અને પછી શાંતિથી વિચારું તો થાય કે દિવસમાં કેટલા લોકો સાથે ચર્ચામાં ઉતરવું, દલીલો કરવી, એટલે આખરે થાય કે આ તો આમ જ હોય...
‘આ નવી પેઢી જૂઓને ગુગલ મેપને જ ઓળખે, આપણે જિંદગી જે રસ્તા પર કાઢી એનું ન સાંભળે...’ એક વડીલે સાહજિકપણે કહ્યું. એમાં વાત એમ બની કે પરિવાર બે ગાડીઓ લઈને...
તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી પૂજ્ય મોરારિબાપુની રામકથા નિમિત્તે અમદાવાદમાં રંગ દેવતાની ભાવપૂજાનો અષ્ટ દિવસીય ઉપક્રમ ‘રંગ સંધ્યા’ નામે યોજાયો હતો. એ ઉત્સવના...
‘કોઈકને માટે કશુંક છોડી શકાય, પરંતુ કોઈને પણ કશાક માટે ન જ છોડાય...’ ‘જે તમને પ્રેમ કરે તેને શે ધિક્કારાય? જે તમારામાં વિશ્વાસ મૂકે તેને કેમ છેતરાય..?’...
કવિ - લેખક – વાર્તાકાર – વક્તા એવા પ્રકારના સર્જકોને ઘણી વાર શ્રોતાઓમાંથી એવું પુછવામાં આવતું હોય છે કે તમને આટલા વિષયો - ઘટનાઓ – સંદર્ભો ક્યાંથી મળે છે?
એક રવિવારે સાંજે એક ઘરે થોડા દોસ્તો જમવા ભેગા થાય છે. સહુ પારિવારિક છે એટલે અન્ય મહિલાઓએ કહ્યું કે, ‘લાવો બધા સાથે મળીને વાસણ સાફ કરી અને રસોડામાં ગોઠવી...
You are my sunshine... આવું એક વાક્ય હમણાં એક નાનકડી દીકરીએ પહેરેલા ટી-શર્ટમાં વાંચ્યું. આનંદ થયો. સ્વાભાવિક છે કે એ દીકરી અનન્યાના માતા-પિતા અને દાદી...
રિન્કુ સિંઘ... ક્રિકેટપ્રેમીઓ માટે પણ આ નામ તારીખ 9 એપ્રિલ રવિવારની રાત્રી સુધી અજાણ્યું હતું, અને રાતોરાત આ યુવાન હીરો થઈ ગયો. અમદાવાદમાં આઈપીએલની મેચ...