ચલના જીવન કી કહાની, રુકના મૌત કી નિશાની...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ક્રિસમસ પર્વના આગમન સાથે જ નૂતન વર્ષનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આનંદ-ઉમંગ-ઉલ્લાસના સપરમા દિવસોમાં આ કોલમ આકાર લઇ રહી છે તેનો સવિશેષ આનંદ છે. આપ સહુએ પણ સ્વજનો સાથે મોજમજા-ઉજવણી કરી હશે, અને હજુ પણ કરી રહ્યા હશો....

‘ભૂલ્યા વિસર્યાના ભેરુ થાજો રે લોલ...’

વડીલો સહિત વાચક મિત્રો, પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા, અને આપ સહુના આશીર્વાદ હોય પછી જીવનમાં બીજું જોઇએ શું?! બંદો ફરી આપની સેવામાં હાજર છે. ‘ભૂલ્યા વિસર્યાના ભેરુ થાજો રે લોલ...’ શબ્દો સીધાસરળ, પણ બહુ જ અર્થસભર. સીધા દિલને સ્પર્શી જાય તેવા....

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શ્રીમતી કોકિલાબહેને તેમના જીવનસાથી ધીરુભાઇ અંબાણી વિશે એક સચિત્ર ગ્રંથ લખ્યો છે. તેમાં ભારતીય ઉદ્યોગજગતના આ દિગ્ગજના જીવનકવન...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા શાસ્ત્રો કહે છે કે પોતાના આરોગ્યની યોગ્ય સારસંભાળ લેવાની, દેખભાળ રાખવાની દરેક વ્યક્તિની પોતિકી જવાબદારી છે. બીજા બધા -...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો... આજે આપણા તેમજ અન્ય સમાજના પાયામાં રહેલા પુરુષ-સ્ત્રી વચ્ચેના સંબંધો અને સવિશેષ તો લગ્નજીવન વિશે આજે થોડીક ચર્ચા માંડીએ....

વડીલો સહિત સહુ વાચક મિત્રો, તાજેતરમાં ભારતની યુવાપેઢીની શક્તિ અને સજ્જતાને કેન્દ્રમાં રાખીને લખાયેલા એક પુસ્તકનો સુંદર રિવ્યુ વાંચવાનો મહામૂલો અવસર મળ્યો....

વડીલો સહિત સહુ વાચક મિત્રો, પ્રથમ તો મારે આપ સહુ સમક્ષ કબૂલાત કરવી છે - હું અત્યાર સુધી એક ભ્રમમાં રાચતો હતો તે વિશેની. આપણે સહુ ભારતવાસી, ઓછાવતા અંશે...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ શીર્ષક લખતા તો લખાઇ ગયું છે, પણ તેમાં છૂપાયેલો સંદેશ વાંચીને વાચકોનો એક વર્ગ મારી સામે નારીશક્તિની તરફદારી કરતા હોવાનો આક્ષેપ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા શુક્રવારે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન - ચેકર્સ ખાતે સવારના નવ વાગ્યાથી, જરૂર પડે તો મધરાત સુધી ચર્ચા કરવાની તૈયારી...

વડીલો સહિત સૌ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે વાત કરી હતી ‘પરાક્રમી પ્રમોદભાઇ’ની, અને તે સમયે કરેલા વાયદા પ્રમાણે આ સપ્તાહે પ્રમોદભાઇને ‘વિગતવાર’ લઇ આવ્યો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, એક સપ્તાહની ગેરહાજરી બાદ આપનો સેવક હાજર છે. એક રીતે જોઇએ તો આ ગેરહાજરી ન કહેવાય હોં... ‘જીવંત પંથ’ની આ રજા જલ્સાપાણી કરવા નહોતી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા શનિવારે બ્રિટિશ-ભારતીય સમાજ સહિત સમગ્ર દેશે મેગન મર્કેલ - પ્રિન્સ હેરીના લગ્ન માણ્યા. આ પ્રસંગ પારિવારિક હોવા છતાં ખરા...



to the free, weekly Gujarat Samachar email newsletter