ચરેવૈતિ ચરેવૈતિ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આદિ માનવનો ક્યાં ઉદ્ભવ થયો તે મુદ્દો ભલે વિવાદનો વિષય નથી. પરંતુ આ જ આદિમાનવ - સદીઓના વ્હાણા વીતવા સાથે - ‘આધુનિક’ બન્યા પછી ક્યાંથી ક્યાં પહોંચી રહ્યો છે તે વિવાદનો નહીં તો પણ ચર્ચાનો વિષય તો જરૂર બનતો રહ્યો છે.

જગતપિતાની વિશ્વવાડી આ માનવપુષ્પે ખીલી રહી માનવમાત્ર પ્રભુના બાળક, ઊંચ નહીં કોઇ નીચ નહીં

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ લેખના મથાળામાં લખેલા શબ્દ ફરી એક વખત ધ્યાનથી વાંચી લો તો... આ શબ્દો - પંક્તિનો જે ભાવ - મર્મ છે તેમાં સનાતન સંસ્કૃતિનો પાયાનો સિદ્ધાંત સમાયેલો છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી, પણ ખાટલે મોટી ખોડ એ છે કે...

આપ તાર્યા અમે તરવાના, સાચું રે જાણો...પથિક તારા વિસામાના, દૂર દૂર આરા...જીવન પંથ ખૂટે ના મારો, જીવન પંથ ખૂટે ના...વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે (સોમવારે)...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, તાજેતરમાં આપણે સહુએ બેન્ક હોલીડે માણ્યો. ચૂંટણીની ઝૂંબેશ, પરિણામો અને તેની પળોજણ પણ પિછાણી. આ ઉપરાંત દરેકને નાની-મોટી કાંઈને...

સર આર્થર કોનન ડોયલ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શનિવાર મારા માટે જરા વધારે પડતો બીઝી રહ્યો. સવારના ભાગમાં બે નાની બેઠકોમાં હાજરી આપી. કેટલાક યુરોપિયન પત્રકારો સાથે એક અગત્યના...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, રવિવારે ૧૫ માર્ચના રોજ બ્રિટનમાં મધર્સ ડે ઉજવાયો. અમેરિકામાં અને ભારતમાં પણ મધર્સ ડે ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સે પણ વર્ષના એક ચોક્કસ દિવસને મધર્સ ડે તરીકે ઉજવવા જનરલ એસેમ્બલીમાં ઠરાવ પસાર કર્યો છે. જોકે આમ છતાં અમેરિકા,...

વડીલો સહિત સહુ વાચકમિત્રો, લોકશાહી પરંપરાના જન્મદાતા બ્રિટનમાં સંસદીય ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જાહેર થયેલા સમયપત્રક અનુસાર, આગામી સાતમી મેના રોજ દેશભરમાં પાર્લામેન્ટરી ચૂંટણીઓ માટે મતદાન થશે. મતલબ કે આ અંકના પ્રકાશનથી બરાબર ૯૦ દિવસ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, હેપ્પી ન્યૂ યર... ઇસુના નૂતન વર્ષ ૨૦૧૫નો પ્રારંભ થઇ ચૂક્યો છે. નૂતન વર્ષનો આરંભ હોય કે આપણી વર્ષગાંઠ, આવા સીમાચિહ્ન રૂપ દિવસ આવે ત્યારે લગભગ દરેક વ્યક્તિના મનમાં કેટલાક સવાલો ઉઠતા હોય છેઃ આપણે ક્યાં જવા નીકળ્યા છીએ?...

IJAના વિશેષાંકનું કવર પેજ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આમ જૂઓ તો આ કોલમ થકી લેખક અને આપ સહુને જોડતો વૈચારિક તંતુ વધુને વધુ મજબૂત બની રહ્યો છે. દિન-પ્રતિદિન મારી આ હૈયાવાણી વધુ સત્વશીલ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સોમવાર ૨૫ ઓગસ્ટે સોમવતી અમાસની સાથે બેન્ક હોલીડે પણ હતો. જોકે સોમવતી અમાસના લીધે બેન્ક હોલીડે હતો એવું નહોતું, આ તો માત્ર યોગાનુયોગ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, દરિયો ખેડવાનું સાહસ આપણી નસ-નસમાં વહે છે એ વાત સાથે ભાગ્યે જ કોઇ અસંમત થશે. તમે જૂઓને... ગુજરાત બહાર કરોડો ગુજરાતીઓ વસે છે....

રવિવારે ન્યૂ યોર્કના મેડિસન સ્કવેરના ભવ્ય કોન્ફરન્સ સેન્ટરમાં ૨૦ હજાર મહેમાનોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળશે. તેમને ઉદ્બોધન કરશે. આયોજકોના નિમંત્રણને માન આપીને હું પણ આ પ્રસંગે હાજરી આપવાનો છું ત્યારે આપ સહુ સુજ્ઞ વાચકો સમક્ષ મારા અંતરના ભાવો...



to the free, weekly Gujarat Samachar email newsletter