વિજયાદશમીઃ અધર્મ પર ધર્મના વિજયનું પર્વ

વિજયાદશમી એટલે કે આસો મહિનાની શારદીય નવરાત્રી પછી આવતું દશેરા પર્વ સનાતની સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે; તેની મુખ્ય ભૂમિકા તરીકે અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના, દોષ પર પવિત્રતાના, અન્યાય પર ન્યાયના, અહંકાર પર વિવેકના, વાસના પર સંયમના...

નવરાત્રિની ભાવનાને જાળવી ઉત્સવને સલામત બનાવીએ

યુકેમાં ઓટમ ઋતુ જામી રહી છે ત્યારે નવરાત્રિ અને દુર્ગા પૂજા ઉત્સવો નજીક આવતા જાય છે. ઉત્સવપ્રેમી સાઉથ એશિયન કોમ્યુનિટીમાં ઉત્સવનો મિજાજ રંગ લાવી રહ્યો છે. વિવિધ પશ્ચાદભૂના લોકો આસ્થા, સંસ્કૃતિ અને સમુદાયની ભાવનાને ઉજવવા એકત્ર થાય છે ત્યારે ઉત્સવના...

ગણપતિ એટલે ગણ+પતિ, પતિ એટલે પાલન કરનાર. મહર્ષિ પાણિનિના મતે ‘ગણ’ એટલે અષ્ટ વસુઓનો સંગ્રહ, વસુ એટલે દિશ, દિકપાલ તથા દિકદેવ. ગણપતિ ચારે દિશાઓના સ્વામી છે...

કૃષ્ણ એવું વિરાટ વ્યક્તિત્વ છે કે જેમણે સુનિશ્વિત લક્ષણોવાળી કોઇ મહત્તાનો સ્વીકાર નથી કર્યો. ઊલટું આ લક્ષણોને એમણે નવી વિભાવના આપી.

રક્ષાબંધનના તહેવારમાં ભાઇ-બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે. વાસ્તવમાં આ કળિયુગ વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના...

શિવજી આશુતોષ છે કેમ કે તેઓ તરત પ્રસન્ન થઈ જાય છે. શિવજી નીલકંઠ છે કેમ કે સમુદ્રમંથન વખતે જ્યારે હળાહર ઝેર નીકળ્યું તો એમણે તેને પણ પોતાના કંઠમાં ધારણ કરી...

પવિત્ર અષાઢ-શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે લીલીછમ વનરાઇ ઓઢીને પૂરબહાર ખીલી ઉઠે છે. ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એમ શ્રાવણની...

બાદશાહ અકબરે એક વાર ભરસભામાં દરબારીઓને પ્રશ્ન પૂછયોઃ ‘સત્યાવીસમાંથી નવ જાય તો કેટલા બાકી રહે?’ રાજા છે, ગમેત્યારે ગમે તેવો પ્રશ્ન પૂછી શકે. કોઈ તેમને એવું...

‘ભવિષ્ય પુરાણ’માં કહ્યા મુજબ અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. દેવશયન પર્વ સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થઇ ગયો છે....

ગુરુ તો જ્ઞાનનું સર્વોચ્ચ શિખર છે. સદ્ગુરુ કંચન, કામિની અને કીર્તિના મોહમાં ન લપેટાય. ‘ગુરુગીતા’માં કહ્યું છે કે સદ્ગુરુના વચનામૃત સંસારના ઝેર ઓગાળી નાખે...

૨થયાત્રા એ અમદાવાદીઓ માટે એક અનેરું પર્વ છે, કારણ કે આ યાત્રા જગન્નાથજીના માનવકલ્યાણાર્થે રંગેચંગે નીકળતી યાત્રા છે. આ એક એવી યાત્રા છે જેમાં સ્વયં જગતનો...



to the free, weekly Gujarat Samachar email newsletter