સૃષ્ટિના સર્જક અને સંહારક શિવજી

શિવજી આશુતોષ છે કેમ કે તેઓ તરત પ્રસન્ન થઈ જાય છે. શિવજી નીલકંઠ છે કેમ કે સમુદ્રમંથન વખતે જ્યારે હળાહર ઝેર નીકળ્યું તો એમણે તેને પણ પોતાના કંઠમાં ધારણ કરી સમસ્ત સૃષ્ટિનું રક્ષણ કર્યું હતું.

હિંડોળા ઉત્સવ હરિ સંગાથે લાડ કરવાનો અવસર

પવિત્ર અષાઢ-શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે લીલીછમ વનરાઇ ઓઢીને પૂરબહાર ખીલી ઉઠે છે. ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એમ શ્રાવણની પધરામણી ટાણે ગરજી ઊઠે છે. કોયલના ટહુકા તેમાં સાથ પુરાવે છે. દેવો પણ જાણે આ પધરામણી...

શરદ ઋતુમાં આસો સુદ એકમથી દસમ (આ વર્ષે 3થી 11 ઓક્ટોબર) સુધી ઉજવાતો નવરાત્રિ મહોત્સવ હવે વિશ્વમાં પ્રચલિત છે. દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો જઈ વસ્યા છે,...

ધર્મનો અર્થ અને જીવવાની કળા શીખવી હોયતો મહાત્મા ગાંધી પાસેથી શીખવી જોઈએ. સાબરમતીના આ સંતે તલવાર અને ઢાલ વગર દેશને અંગ્રોજની ગુલામીમાંથી મુક્તિ તો અપાવી...

ભારતીય સંસ્કૃતિ પ્રાચીન હોવાની સાથે શ્રેષ્ઠ પણ છે. આપણું સામાજિક માળખું, ઉત્સવો, પરંપરાઓ, તહેવારો વગેરે સામાજિક અને ધાર્મિક રીતે વિશિષ્ટ પ્રભાવ પાડનારા...

ભારતમાં 51 ‘શક્તિપીઠ’ ઉપરાંત 108 ‘દેવીપીઠ’ પણ ગણાય છે. દરેક પીઠ ઉપર શિવશક્તિ પાર્વતી કોઇને કોઇ અવતાર ધારણ કરી વિરાજમાન છે, ત્યાં નિવાસ કરે છે એવી પૌરાણિક...

બધા જ પર્વોમાં એક અનોખો સંદેશ લઇને આવતા પર્યુષણપર્વને ‘પર્વાધિરાજ’ કહેવામાં આવે છે. એના આગમનનો આનંદ અલૌકિક હોય છે. લૌકિક સુખમાં ક્ષણિક આનંદની અનુભૂતિ થાય...

હિન્દુ ધર્મની વાત હંમેશાં વેદ-ઉપનિષદથી શરૂ કરવામાં આવે છે, પણ વેદમાં જે દેવોના નામ છે તેમાંથી એક પણ દેવની પૂજા આજે થતી નથી અને આજે જે દેવોની પૂજા કરવામાં...

ભારતીય સંસ્કૃતિના ધર્મશાસ્ત્રકારો સૂતરના તાંતણામાં પણ રહસ્ય ગૂંથી દે છે. ‘સ્વસ્તિક’ કલ્યાણનું પ્રતીક છે, ‘શ્રી’ શોભા-સૌંદર્યવર્ધક છે, બ્રહ્મનું પ્રતીક...

શિવનો અર્થ છે કલ્યાણ. તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો. તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય. પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ...

પવિત્ર શ્રાવણ માસમાં નિત્ય શિવાલય જઈને શીતલ જળથી અભિષેક કરવાથી, શિવજીને નિત્ય બિલ્વપત્ર ચડાવવાથી, પંચામૃત અભિષેક કરવાથી, કાળા અને સફેદ તલ વડે અભિષેક કરવાથી,...

આગામી પાંચમી ઓગસ્ટ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. વર્ષ 1952 બાદ એટલે કે 72 વર્ષના લાંબા અરસા શ્રાવણ માસ સોમવારે શરૂ થઈને સોમવારે જ સમાપ્ત...



to the free, weekly Gujarat Samachar email newsletter