ગણેશ ચતુર્થીઃ સનાતની ધર્મ પરંપરાનો અનોખો ઉત્સવ

ગણેશજીના પ્રાગટ્યની કથા અનોખી છે. એક સમયે, નિયતિને વશ થઈ, માતા પાર્વતીએ પોતાનાં શરીરના ઉબટનમાંથી એક બાળ સ્વરૂપ બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યા. તેમને દ્વારપાળ બનાવીને આજ્ઞા આપી કે તેમની પરવાનગી વિના કોઈને અંદર આવવા ન દે. બનવાકાળે તે સમયે સ્વયં...

કૃષ્ણ પ્રાગટ્યાષ્ટમી એટલે અંતરમાં દિવ્ય ચેતનાની સ્થાપના

આ કોઈ જન્મની વાત નથી, આ તો ધર્મની સ્થાપના અને અધર્મના વિનાશને સ્થાપિત કરતી ઘટના છે. આ જયંતી નથી, પ્રાગટ્ય દિન છે. જન્મ તો એ ધારણ કરે જેની સાથે શરીરના બંધનની સંભાવના હોય, આ તો ‘અજન્મા’ની લીલા છે. કૃષ્ણ ‘પ્રાગટ્યાષ્ટમી’ એટલે દ્વાપર યુગમાં પૃથ્વી...

સોમનાથ... આ શબ્દ આપણા મન અને હૃદયમાં ગર્વ અને શ્રદ્ધાની ભાવના ભરી દે છે. ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં, પ્રભાસ પાટણ નામના સ્થળ પર સ્થિત, સોમનાથ ભારતના...

12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. 1863ની બારમી જાન્યુઆરીએ કોલકાતામાં એમનો જન્મ થયો અને 4 જુલાઈ 1902ના રોજ એમનું નિધન થયું. હિંદુ ધર્મના સનાતન...

સમગ્ર વિશ્વમાં ક્રિસમસ અને 2026ના નવા વર્ષને આવકારવાનો ધમધમાટ ચાલી રહ્યો છે. ખ્રિસ્તી પરંપરા અનુસાર 25 ડિસેમ્બરને પ્રભુ ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે...

આજથી બરાબર 2902 વર્ષ પહેલાં માગશર વદ દસમ (આ વર્ષે 14 ડિસેમ્બર)ના દિવસે પ્રભુનો જન્મ થયેલો. વારાણસી નગરીમાં એ સમયે અશ્વસેન મહારાજા રાજ્યધુરા સંભાળતા હતા....

હિંદુ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવતા ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો અંશાવતાર એટલે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય. આ ત્રણેય દેવતાના આશીર્વાદ અને અંશથી ભગવાન...

વિશ્વ સમસ્તની પ્રાણીસૃષ્ટિના જીવન-નિર્વાહ માટે અને પરમાત્મા ચરણે અર્પણ કરાતા અન્નકૂટ કે છપ્પનભોગના વ્યંજનોનું અન્ન પૂરું પાડનારાં દેવી તે વિશ્વમાતા અન્નપૂર્ણા....

કાર્તિક પૂનમનો મહિમા આપણી ભારતીય સંસ્કૃતિમાં સવિશેષ છે. દેવ દિવાળીનો આ પાવન દિન. દેશમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન માંગલિક કાર્યો સ્થગિત કરી દેવાયા બાદ...

સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને ભારતીયો આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ...

દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી, પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ - કાળીચૌદશ...

આસો વદ-12 શનિ વાર તા. 18 ઓક્ટોબર, ધનતેરસ. સમય: સવારે 08-06 થી 09-32 શુભ ચોઘડિયું, ગુરુની હોરાનો ઉત્તરાર્ધ ઉત્તમ ધનવર્ધક. બપોરે 12-01થી 16-44 વિજય અભિજિત...



to the free, weekly Gujarat Samachar email newsletter