
ભારતીય ઋષિઓએ વૃક્ષોમાં દેવત્વ નિહાળ્યું અને વૃક્ષનારાયણની પૂજા-પ્રદક્ષિણા પ્રવર્તિત કરી. પુરાણકારોની નજરે વર (વડ) તો શિવસ્વરૂપ છે, અશ્વત્થ (પીપળો) વિષ્ણુરૂપ...
26 જાન્યુઆરી એ સ્વતંત્ર રાષ્ટ્ર માટે બંધારણ સભા દ્વારા વિશેષ રીતે ઘડવામાં આવેલાં ભારતીય બંધારણને સત્તાવારપણે અપનાવવાની તારીખ છે. આ બંધારણના મુખ્ય ઘડવૈયા ડો. બી. આર. આંબેડકર જેવા બહુશ્રુત,જ્ઞાની વિદ્વાનની દૂરદર્શીતા અને નિપુણતાએ તેને આકાર આપ્યો...
કેટલાક માઈલસ્ટોન સંસ્મરણોને પ્રોત્સાહન આપે છે, કેટલાક ગતિનો સંકેત પાઠવે છે, જ્યારે ઘણા થોડામાં આ બંને જોવા મળે છે. ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ આવો જ એક વિશિષ્ટ સંયોગ છે જે એક બંધારણીય લોકશાહી અને ગણતંત્રના સ્વરૂપે ભારતની યાત્રાના સાતત્યને દર્શાવે...

ભારતીય ઋષિઓએ વૃક્ષોમાં દેવત્વ નિહાળ્યું અને વૃક્ષનારાયણની પૂજા-પ્રદક્ષિણા પ્રવર્તિત કરી. પુરાણકારોની નજરે વર (વડ) તો શિવસ્વરૂપ છે, અશ્વત્થ (પીપળો) વિષ્ણુરૂપ...

પૂર્વકલ્પમાં નારદજી ઉપબર્હણ નામના ગંધર્વ હતા. તેમને પોતાના રૂપ પર ઘણું અભિમાન હતું. એક વાર જ્યારે બ્રહ્માજીની સેવામાં અપ્સરાઓ ગંધર્વગીત અને નૃત્ય દ્વારા...

ભગવાન બુદ્ધને ભગવાન શ્રીહરિ વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે, તેથી જ હિંદુ અને બૌદ્ધ ધર્મીઓ તેમનામાં વિશેષ આસ્થા ધરાવે છે. રાજપાટ ત્યાગીને તેમણે પોતાનું...
વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષયતૃતીયા. લોકબોલીમાં અખાત્રીજ (આ વર્ષે 10 મે) તરીકે જાણીતું આ પર્વ હિંદુ, વૈદિક, જૈન અને ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્ત્વ ધરાવે છે. અક્ષયતૃતીયા એ સ્વયં સિદ્ધ ઈશ્વરીય તિથિ હોવાથી આ દિવસને વણજોયું મુહૂર્ત તરીકે ઓળખવામાં...

હિન્દુ વેદધર્મ અને વેદાન્ત (તત્ત્વજ્ઞાન)નું સર્વાંગી પરિશીલન કરીને જીવ, જગત અને ઈશ્વર (બ્રહ્મ)ની વિચારણા કરનાર કેટલાક આચાર્યો થયા. શાસ્ત્રીય દૃષ્ટિએ ‘આચાર્ય’...

પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મેના રોજ રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. રવિશંકર મહારાજનો જન્મ હિંદુ તિથિ પ્રમાણે...

સત્ય, અહિંસા, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, ક્ષમા, અસ્તેય વગેરે સદ્ગુણોને આત્મસાત્ કરનાર મહાવીર સ્વામીનું અહિંસક અને ત્યાગી જીવન જ એક ઉપદેશ સમાન હતું. જૈનધર્મના...

આ વખતે રામનવમીના પાવન પર્વ પર સૂર્યના કિરણો રામ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી રામલલ્લાનો અભિષેક કરશે. મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા...

શ્રીરામ શ્રેષ્ઠ સ્વામીનું, જ્યારે હનુમાનજી ઉત્તમ સ્વામીભક્તનું સર્વોત્તમ ઉદાહરણ છે. શ્રીરામનો જન્મ આસુરી શક્તિઓને ડામવા માટે અને હનુમાનજીનો જન્મ પોતાના...

ચૈત્ર ગુડી પડવો એટલે નવ સંવત્સર, ચૈત્રી નવરાત્રિનું આગમન, સૃષ્ટિની શુભ શરૂઆત. બ્રહ્માજીએ આ દિવસે સૃષ્ટિનો આરંભ કર્યો હતો. વિશેષમાં આ દિવસે પ્રભુ શ્રીરામ...