જૈનોના ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ

આજથી બરાબર 2902 વર્ષ પહેલાં માગશર વદ દસમ (આ વર્ષે 14 ડિસેમ્બર)ના દિવસે પ્રભુનો જન્મ થયેલો. વારાણસી નગરીમાં એ સમયે અશ્વસેન મહારાજા રાજ્યધુરા સંભાળતા હતા. એમનાં મહારાણી વામાદેવી હતાં, જેમને આજે વામામાતાના નામથી આપણે ઓળખીએ છીએ. ભગવાનના જન્મ પછીની...

ત્રિદેવના અંશાવતાર શ્રી ગુરુ દત્તાત્રેય

હિંદુ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવતા ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો અંશાવતાર એટલે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય. આ ત્રણેય દેવતાના આશીર્વાદ અને અંશથી ભગવાન દત્તાત્રેયનું રૂપ તૈયાર થયું છે. ભગવાન દત્તાત્રેયને અનેક વિશેષ નામ જેમ કે, પરબ્રહ્મમૂર્તિ,...

અન્ય ભારતીય પર્વ-ઉત્સવોની માફક રક્ષાબંધન (આ વર્ષે 30 ઓગસ્ટ)ની કોઈ શાસ્ત્રીય વિગતો કે એના ઉદ્ભવની ચોક્કસ કાળગણના નથી મળતી, પણ એની સાથે ઘણી પૌરાણિક દંતકથાઓ...

ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે. આપણી સાંસ્કૃતિક માન્યતા અનુસાર 33 કરોડ દેવી-દેવતાઓમાં ‘શિરોમણિ’ દેવ શિવજી જ છે. સૃષ્ટિના ત્રણે લોકમાં...

ભગવાન શિવને આપણે જગતપિતાના નામથી બોલાવીએ છીએ. તેમને સર્વવ્યાપી તથા લોકકલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે જે પૂર્ણ બ્રહ્મ છે. ધર્મશાસ્ત્રોના જ્ઞાતાઓ એવું...

પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુનું પૂજન, અર્ચન, સત્સંગ, કીર્તન અને પ્રભુભક્તિ દ્વારા ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ માસ છે. આપણા સહુના જીવનમાં...

અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશીથી હિન્દુ ધર્મના પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થઇ ગયો છે. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. શ્રદ્ધાળુઓ, ભક્તો આ ચાતુર્માસ...

ધર્મગ્રંથોના કથન અનુસાર ગુરુ એ જ બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવનું સ્વરૂપ છે. ગુરુને શિષ્યના જીવનમાં બ્રહ્માની જેમ સદ્ગુણોનું સર્જન, વિષ્ણુની જેમ સદવૃત્તિનું...

અષાઢી બીજનું પર્વ હોય જગન્નાથજીની રથયાત્રાનો ઉલ્લેખ ના થાય એવું તે કઇ રીતે બની શકે?! અષાઢી બીજી અને જગન્નાથજીની રથયાત્રા જાણે એકમેકના પર્યાય બની ગયા છે....

હિન્દુ સંસ્કૃતિમાં દર વર્ષે શ્રાદ્ધના દિવસો દરમિયાન પિતૃઓને તર્પણ આપવામાં આવે છે, જેને ઘણાં લોકો ‘દાડા’ તરીકે પણ ઓળખાવે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter