સૃષ્ટિના સર્જક અને સંહારક શિવજી

શિવજી આશુતોષ છે કેમ કે તેઓ તરત પ્રસન્ન થઈ જાય છે. શિવજી નીલકંઠ છે કેમ કે સમુદ્રમંથન વખતે જ્યારે હળાહર ઝેર નીકળ્યું તો એમણે તેને પણ પોતાના કંઠમાં ધારણ કરી સમસ્ત સૃષ્ટિનું રક્ષણ કર્યું હતું.

હિંડોળા ઉત્સવ હરિ સંગાથે લાડ કરવાનો અવસર

પવિત્ર અષાઢ-શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે લીલીછમ વનરાઇ ઓઢીને પૂરબહાર ખીલી ઉઠે છે. ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એમ શ્રાવણની પધરામણી ટાણે ગરજી ઊઠે છે. કોયલના ટહુકા તેમાં સાથ પુરાવે છે. દેવો પણ જાણે આ પધરામણી...

ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવા, એમને જમાડવા-સુવાડવા અને એમને ઝુલાવવા. હિંડોળા ઉત્સવ પણ ભગવાનને લાડ લડાવવાનો આવો જ સોનેરી અવસર છે. અષાઢ-શ્રાવણના...

ગુરુપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિની બહુ જ પુણ્ય તિથિ છે. વર્ષોથી ગુરુમહિમા આ દિવસે ગવાતો આવ્યો છે. હકીક્તમાં જેમના તરફથી એક નવો વિચાર, નવું ડગલું ભરવા માટે...

ગુરુને આપણે સાક્ષાત્ સૃષ્ટિકર્તા બ્રહ્માજી માનીએ છીએ. પાલનહાર શ્રીહરિ વિષ્ણુ ભગવાન પણ માનીએ છીએ. મહેશ્વરના રૂપમાં પણ ગુરુને સ્થાન આપીએ છીએ. વિશેષમાં ગુરુને...

ઉનાળાના ધોમધોખતા તાપથી વ્યાકુળ બનેલી ધરતી પર જ્યારે અષાઢી મેહુલિયો મન મૂકીને વરસે છે ને ધરતી પરનો નજારો બદલાઇ જાય છે. મેઘરાજાની પધરામણી સાથે જ ઋતુ પરિવર્તન...

ભારત સહિત દેશ વિદેશમાં અષાઢી બીજ (આ વર્ષે 7 જુલાઇ)ના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન બલરામ અને માતા સુભદ્રાને સુંદર રીતે શણગારેલા રથમાં વિરાજમાન કરીને રથયાત્રા...

ચૌદમી સદીની વિરલ ઘટના. કાશીના લહરતલા બાળક નીરુ અને નીમા નામક વણકર મુસલમાન દંપતીને મળી આવે છે. આ દંપતી એને વાત્સલ્યભાવે ઉછેરે છે. આ બાળક આગળ જતાં ‘સંત કબીર’...

ગાયત્રી વૈદિક મંત્ર છે. ઋગ્વેદના ત્રીજા મંડળમાં ગાયત્રી-છંદમાં રચાયેલા ‘ગાયત્રી મંત્ર’ના દષ્ટા મહર્ષિ વિશ્વામિત્ર છે. ગાયત્રી મંત્રમાં ભગવાન સવિતા-સૂર્યદેવ...

સમગ્ર ઉત્તર ભારતમાં ગંગા દશહરાના પાવન પર્વને ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગંગા દશહરાના તહેવારને ગંગા અવતરણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વે (આ વર્ષે...

ભારતીય ઋષિઓએ વૃક્ષોમાં દેવત્વ નિહાળ્યું અને વૃક્ષનારાયણની પૂજા-પ્રદક્ષિણા પ્રવર્તિત કરી. પુરાણકારોની નજરે વર (વડ) તો શિવસ્વરૂપ છે, અશ્વત્થ (પીપળો) વિષ્ણુરૂપ...

પૂર્વકલ્પમાં નારદજી ઉપબર્હણ નામના ગંધર્વ હતા. તેમને પોતાના રૂપ પર ઘણું અભિમાન હતું. એક વાર જ્યારે બ્રહ્માજીની સેવામાં અપ્સરાઓ ગંધર્વગીત અને નૃત્ય દ્વારા...



to the free, weekly Gujarat Samachar email newsletter