યુએસ સાથે રૂ. 780 કરોડનો એસોલ્ટ રાઈફલ સોદો રદ કરતું ભારત

અમેરિકા અને ભારત વચ્ચે સિંગલ શોટ એસોલ્ટ રાઇફલ ખરીદવાનો સોદો આખરે રદ થયો છે. ભારતે આ સોદોના બીજા કન્સાઇમેન્ટને રદ કરી દીધું છે. બીજા તબક્કામાં ભારતીય લશ્કરને લગભગ 72 હજાર સિંગલ શોટ એસોલ્ટ રાઇફલ મળવાની હતી, પરંતુ પ્રથમ તબક્કામાં અપાયેલી સિંગલ...

અદાણી-અંબાણી સહિત વિશ્વના ટોપ-10 બિલિયોનર્સની સંપત્તિમાં ઘટાડો

વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર બિલિયોનર્સની યાદી દર વર્ષે પ્રગટ કરનાર ‘ફોર્બ્સ’ની 36મી યાદીમાં પહેલી જ વખત ટોપ-ટેન બિલિયોનર્સની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં વધારાને બદલે ઘટાડો થયો છે. અને આમ છતાં તેમની સંપત્તિ સૌથી વધુ છે. ‘ફોર્બ્સ’ની...

અમેરિકા સ્થિત ટેસ્લા કંપની ભારતમાં પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (ઇવી)નું નિર્માણ કરવા માગતી હોય તો અમને કોઇ વાંધો નથી, પણ કંપની ચીનમાંથી કારોની આયાત કરી...

ભારતના બીજા ક્રમના અને વિશ્વમાં આઠમા ક્રમના સૌથી ધનવાન ઉદ્યોગપતિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને યુએસની બાયઆઉટ ફર્મ એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ...

ઉદ્યોગપતિ સંજીવ ગુપ્તાના મેટલ તથા એનર્જી ગ્રુપ ગુપ્તા ફેમિલી ગ્રુપ (GFG) એલાયન્સ પર ભારે કાનૂની સકંજો કસાવાની સ્થિતિ ઊભી થઈ છે. સિરિયસ ફ્રોડ ઓફિસ (SFO) દ્વારા 27 એપ્રિલ...

ભારત સરકાર દ્વારા પેરાસિટામોલ સહિત ૨૬ જેટલી દવાઓ તથા મેડિકલ સામગ્રીની નિકાસ ઉપર નિયંત્રણો લદાતાં યુરોપ, યુકે તથા યુ.એસ. સહિતના વૈશ્વિક દવા-બજારમાં ભયનો...

નાણા ચૂકવવાના સાધન તરીકે ચેક લોકપ્રિય અને મહત્ત્વપૂર્ણ સાધન છે પરંતુ, ઘણી કંપનીઓ હવે તેને સ્વીકારવાનું નકારે છે અથવા તેના ઉપયોગ માટે વધારાનો ચાર્જ લગાવે...

આઇપીઓના કદમાં ઘટાડો કરાયો હોવા છતાં પણ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી) દ્વારા ચોથી મેના રોજ રજૂ થનારો આઇપીઓ દેશનો સૌથી મોટો આઇપીઓ હશે....

વિશ્વના ટોચના 10 બિલિયોનેર્સની યાદીમાં ભારતીયોનો દબદબો કાયમ છે. યાદીમાં જે બે ભારતીય ઉદ્યોગપતિઓનો સમાવેશ થયેલો છે. તે બંને સતત આગળ વધી રહ્યા છે.

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ટેસ્લાના ચીફ એલોન મસ્કે આખરે ટ્વિટર ખરીદી લીધું છે. આ સોદાની જાહેરાત કરતા કંપનીએ કહ્યું કે આ ડીલ 44 બિલિયન યુએસ ડોલર...to the free, weekly Gujarat Samachar email newsletter