સ્પેસએક્સઃ 75 બિલિયન ડોલરનો મહાકાય આઇપીઓ

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સ શેરબજારમાં ઈતિહાસ રચવા જઈ રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સ્પેસએક્સે અમેરિકામાં તેના આઈપીઓ માટેના જરૂરી દસ્તાવેજો જમા કરાવી દીધા છે.

ભારતનો સંરક્ષણ ક્ષેત્રે હનુમાનકૂદકોઃ નિકાસમાં 62 ટકાનો વિક્રમી વધારો

ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ અંગે માહિતી આપતા એકસ પર જણાવ્યું હતું કે ભારતે સંરક્ષણ ક્ષેત્રે વર્ષ 2025-26માં 38,424 કરોડ રૂપિયાની નિકાસ કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 62 ટકાનો તોતિંગ વધારો...

વૈશ્વિક ટેક્નોલોજી સેક્ટરમાં જ્યારે પણ ભારતવંશી સૌથી ધનિક CEOનો ઉલ્લેખ થતો ત્યારે ટોચના ક્રમે માઇક્રોસોફ્ટના સત્યા નદેલા અને ગૂગલના સુંદર પિચાઈના નામ આવતા...

ભારતને સેમીકંડક્ટર ઉત્પાદન હબ બનાવવાની દિશામાં મોટું પગલું ઉઠાવતા ટાટા જૂથે ઈન્ટેલ સાથે રૂ. 1.18 લાખ કરોડનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ ટાટા ઈલેક્ટ્રોનિક્સ...

બ્રાઝિલમાં જન્મેલી 29 વર્ષીય લુઆના લોપેઝ લારાએ ઈતિહાસ રચ્યો છે. તેના સ્ટાર્ટઅપનું વેલ્યુએશન 11 બિલિયન ડોલરના વેલ્યુએશન પર પહોંચ્યા બાદ તે વિશ્વની સૌથી...

FMB કેપિટલ હોલ્ડિંગ્સના સહસ્થાપક રસિક કંટારિયા કેન્યાના પ્રથમ બિલિયોનર બની ગયા છે. FMB  કેપિટલ હોલ્ડિંગ્સમાં જોરદાર ઉછાળો આવવા સાથે રસિક કંટારિયાના હિસ્સાનું...

ભારતમાં લાંબા સમયના અંતરાલ બાદ કાર્તિક માસની દેવઉઠી એકાદશીથી લગ્નસિઝન શરૂ થઈ ગઇ છે. નવરાત્રીના તહેવારોમાં જીએસટીમાં સરકારની રાહત બાદ બજારોમાં ભારે ખરીદીનો...

અમેરિકાની સેન્ડવીચ ચેઇન જીમી જ્હોન્સ ટૂંક સમયમાં ભારતના ફૂડ કોર્ટમાં જોવા મળી શકે છે. પરંપરાગત ફૂડ અને નાસ્તા બનાવતી અને ભારતના સૌથી માટા ફૂડ ગ્રૂપની યાદીમાં...

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત...

આશરે 13 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા બિલિયોનેર ઇન્વેસ્ટર વોરેન બફેટ હવે પોતાની કંપની બર્કશાયર હેથવેનો વાર્ષિક રિપોર્ટ નહીં લખે. વર્ષના અંત સુધીમાં...

ભારતના શેરબજારમાં કરેકશન પૂરું થઈ ગયું છે અને ઊભરતાં બજારોની સરખામણીએ ભારતની કામગીરીમાં નબળાઈ લાવતા પરિબળોએ હવે ઊલટી દિશા પકડી છે, એવો મત મોર્ગન સ્ટેન્લી...



to the free, weekly Gujarat Samachar email newsletter