ગોલ્ડન બોય હરમિત દેસાઇ

બર્મિંગહામ શહેરના યજમાનપદે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમિત દેસાઇએ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતતાં હીરાનગરીમાં ખુશીનો માહોલ છવાયો છે.

કેરીગાળા તરીકે ઓળખાતા સુરતી ભોજનમાં છવાયા છે સરસિયા ખાજા

મેઘરાજાની પધરામણી સાથે જ જેમ અમદાવાદમાં દાળવડા માટે અને રાજકોટમાં વણેલા ગાંઠિયા માટે પડાપડી થાય છે તેમજ સુરતમાં સુરતીઓ ફરસાણ વિક્રેતાને ત્યાં સરસિયા ખાજા લેવા ઉમટી પડે છે. સુરતીઓની પોતાની વાનગી એવા સરસિયા ખાજા સાથે કેરી ખાવાનો રિવાજ આજે પણ મુળ...

બર્મિંગહામ શહેરના યજમાનપદે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમિત દેસાઇએ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતતાં હીરાનગરીમાં ખુશીનો માહોલ છવાયો છે.

મેઘરાજાની પધરામણી સાથે જ જેમ અમદાવાદમાં દાળવડા માટે અને રાજકોટમાં વણેલા ગાંઠિયા માટે પડાપડી થાય છે તેમજ સુરતમાં સુરતીઓ ફરસાણ વિક્રેતાને ત્યાં સરસિયા ખાજા...

દમણ જિલ્લા અને સેશન્સ જજની કોર્ટમાં સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા હત્યાકેસની સુનાવણી પૂર્ણ થતાં સેશન્સ કોર્ટના જજ પી.કે. શર્માએ ભૈયાલાલ સિંહ બંધનને દોષિત ઠેરવી આજીવન કેદ અને રૂ. પાંચ હજારના દંડની સજા ફટકારી છે.

BAPS સ્વામિનારાયણ મંદિર-સેલવાસ દ્વારા તાજેતરમાં પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત 38,458 ઘરોનો સંપર્ક કરાયો હતો.

કોવિડ નિયંત્રણો હટ્યા છે ત્યારથી રેસ્ટોરાં અને ભોજનાલયો ગ્રાહકોને નીતનવી સુવિધાઓ ઓફર કરીને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહ્યા છે. હાલમાં જ સુરતમાં એક...

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ છેલ્લા એક મહિનાથી સુરતના ભક્તોને લાભ આપી રહ્યા છે. તાજેતરમાં સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી...

સેલવાસના આમલી વિસ્તારમા રહેતી એક પરિણીતાએ કોઈક અગમ્ય કારણસર દમણગંગા નદીના પુલ પરથી નદીમાં ઝંપલાવી દીધુ હતુ. આ જોઇને બ્રીજ પરથી પસાર થઇ રહેલા એક યુવાને...

બારડોલીના સ્વરાજ આશ્રમમાં આવેલી સરદાર કન્યા વિદ્યાલયમાં વર્ષોથી આદિવાસી બાળાઓમાં શિક્ષાની જ્યોત જગાવતા નિરંજનાબહેન કલાર્થીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના...

સેલવાસના ટોકરખાડા સ્થિત મેડિકલ કેમ્પસના સ્ટાફ કવાર્ટસમાં રહેતાં અને દમણની નર્સિગ કોલેજમાં આચાર્યા તરકે ફરજ બજાવતાં કનીમોઝીની હત્યા કરીને લાશ સળગાવી દેવાતાં...to the free, weekly Gujarat Samachar email newsletter