હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

‘બધા મોદી’ને ચોર કહેવાના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કામચલાઉ રાહત જરૂર મળી છે, પરંતુ સાંસદ તરીકેનું સસ્પેન્શન યથાવત્ રહ્યું છે. કોંગ્રેસના...

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીને ‘બધા મોદી’ને ચોર કહેવાનું ભારે પડી ગયું છે. સુરતની કોર્ટે તેમને બદનક્ષીના કેસમાં દોષિત ઠેરવીને બે વર્ષ કેદની સજા ફરમાવ્યા...

નવસારીના આ ડોક્ટરની ઉંમર 92 વર્ષ છે, પણ જુસ્સો 29 વર્ષના યુવાનને પણ શરમાવે તેવો છે. આજકાલના યુવા તબીબો ગામડાંગામમાં જઇને દર્દી-નારાયણની સેવા કરવા જવાનું...

ભારતસ્થિત વિશ્વની અગ્રણી હીરા ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ.ના સ્થાપક અને ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાનું ઈન્ડિયા હાઉસ ખાતે...

સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા હિમાલયના મહર્ષિ શિવકૃપાનંદ સ્વામીજી છેલ્લાં 17 વર્ષથી સમર્પણ આશ્રમ-દાંડીમાં 45 દિવસીય ગહન ધ્યાનસાધનાનું અનુષ્ઠાન કરે છે. દર વર્ષની...

દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર તાલુકાના ઝઘડિયા નજીક આવેલા રાણીપુરા ગામે યોજાયેલા લગ્નપ્રસંગે આમંત્રિત મહેમાનો આશ્ચર્યચકિત કરી દે દેવી ઘટનાના સાક્ષી બન્યા. 

સુરત શહેરના સરસાણામાં યોજાયેલા જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશનમાં રજૂ થયેલી નવા સંસદ ભવનની 15 કિલો ગોલ્ડ, ચાંદી અને ડાયમંડની પ્રતિકૃતિ આકર્ષણનું...

દક્ષિણ ગુજરાતમાં સ્થાનિકો ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રદેશના લોકોની સાથે સાથે બિનગુજરાતી વસતી પણ મોટા પ્રમાણમાં છે. ત્રણ પ્રકારની વૈવિધ્યતાનું કોકટેલ ગુજરાતમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter