વલસાડમાં કૃષિ - વિજ્ઞાન અને કલમની કમાલઃ ખેડૂતે એક આંબા પર ઉગાડી 22 જાતની કેરી

હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...

88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ ‘રામાયણ’ ગ્રંથ સચવાયેલો છે. 530 પાનાંની આ ‘રામાયણ’માં...

જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે...

હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને...

સુરત ડાયમંડ બુર્સનું સપનું નિહાળનારાઓની વાત કરીએ તો તેમાં ગોવિંદભાઇ ધોળકિયાનું નામ મોખરે મૂકવું પડે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા જેવા નાનાકડા ગામડેથી...

સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)નું સપનું હકીકતમાં બદલવામાં યોગદાન તો અનેકનું છે, પણ તેનું સુકાન સંભાળ્યું હતું 14 સભ્યોની ટીમે. ચેરમેન તરીકે વલ્લભભાઇ પટેલે...

કોઇ વ્યક્તિ એક સપનું જુએ અને તેને સાકાર કરવા અંતરમનના ઉમળકા સાથે આયોજનબદ્ધ પ્રયાસ કરે તો તેને સાકાર કરવું અશક્ય નથી એ તો આપણે સહુ જાણીએ છીએ. જ્યારે સુરતમાં...

સુરત શહેરની શાનસમાન ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા સુરત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટના વિસ્તરણ કરાયેલા નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું હતું....

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સુરત વિશ્વનું સૌથી મોટું હીરાનું ટ્રેડિંગ માર્કેટ બનશે. ડાયમંડ બુર્સ સાકાર થવાથી દુનિયાના દેશો પોલિશ્ડ ડાયમંડની...

સુરતના ખજોદમાં 3400 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ને ખુલ્લું મૂકતાં વડાપ્રધાન નરેન્દ્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter