- 22 Jul 2022
દમણ જિલ્લા અને સેશન્સ જજની કોર્ટમાં સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા હત્યાકેસની સુનાવણી પૂર્ણ થતાં સેશન્સ કોર્ટના જજ પી.કે. શર્માએ ભૈયાલાલ સિંહ બંધનને દોષિત ઠેરવી આજીવન કેદ અને રૂ. પાંચ હજારના દંડની સજા ફટકારી છે.
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...
હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...
દમણ જિલ્લા અને સેશન્સ જજની કોર્ટમાં સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા હત્યાકેસની સુનાવણી પૂર્ણ થતાં સેશન્સ કોર્ટના જજ પી.કે. શર્માએ ભૈયાલાલ સિંહ બંધનને દોષિત ઠેરવી આજીવન કેદ અને રૂ. પાંચ હજારના દંડની સજા ફટકારી છે.

BAPS સ્વામિનારાયણ મંદિર-સેલવાસ દ્વારા તાજેતરમાં પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત 38,458 ઘરોનો સંપર્ક કરાયો હતો.

કોવિડ નિયંત્રણો હટ્યા છે ત્યારથી રેસ્ટોરાં અને ભોજનાલયો ગ્રાહકોને નીતનવી સુવિધાઓ ઓફર કરીને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહ્યા છે. હાલમાં જ સુરતમાં એક...

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ છેલ્લા એક મહિનાથી સુરતના ભક્તોને લાભ આપી રહ્યા છે. તાજેતરમાં સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી...

સેલવાસના આમલી વિસ્તારમા રહેતી એક પરિણીતાએ કોઈક અગમ્ય કારણસર દમણગંગા નદીના પુલ પરથી નદીમાં ઝંપલાવી દીધુ હતુ. આ જોઇને બ્રીજ પરથી પસાર થઇ રહેલા એક યુવાને...

બારડોલીના સ્વરાજ આશ્રમમાં આવેલી સરદાર કન્યા વિદ્યાલયમાં વર્ષોથી આદિવાસી બાળાઓમાં શિક્ષાની જ્યોત જગાવતા નિરંજનાબહેન કલાર્થીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના...

સેલવાસના ટોકરખાડા સ્થિત મેડિકલ કેમ્પસના સ્ટાફ કવાર્ટસમાં રહેતાં અને દમણની નર્સિગ કોલેજમાં આચાર્યા તરકે ફરજ બજાવતાં કનીમોઝીની હત્યા કરીને લાશ સળગાવી દેવાતાં...

યુક્રેનમાં રશિયન સૈન્ય ચોમેર તબાહી વેરી રહ્યું છે અને બન્ને દેશોએ પાટનગર કીવમાં આમનેસામને મોરચો માંડ્યો છે ત્યારે લોકો સુરક્ષિત સ્થાનની શોધમાં ભાગદોડ કરી...

મહિલા સફાઈકર્મીઓ સુરક્ષિત રીતે તેમની કામગીરી કરી શકે તે માટે કલેક્ટિવ ગુડ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ડિઝાઈનિંગ માટે...