રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા ગત તા. ૩૦ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ હોલ, ઇલફર્ડ ખાતે દીપાવલિ ઉત્સવની શાનદાર ઉજવણી કરાઇ હતી.
પરમ પૂજ્ય મહંત સ્વામીના 91મા જન્મદિન પ્રસંગે મુંબઈમાં તેમજ વિશ્વભરમાં BAPS મંદિરો અને સેન્ટરોમાં ગુરુવાર 26 સપ્ટેમ્બર 2024ના રોજ ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમે આવી આધ્યાત્મિક વિભૂતિ માટે અમારી હાર્દિક પ્રાર્થનાઓ ઓફર કરીએ છીએ.
Wealth-i ગ્રૂપના સીઈઓ વિનેશ વિજયકુમાર દ્વારા સ્પોન્સર કરાયેલી હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF)ની ભારે સફળ નેટવર્કિંગ ત્રિમાસિક બેઠક મેરિયોટ ડેલ્ટા હોટેલ્સ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં બિઝનેસ અગ્રણીઓ અને એન્ટ્રેપ્રીન્યોર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સીમાચિહ્ન...
રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા ગત તા. ૩૦ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ હોલ, ઇલફર્ડ ખાતે દીપાવલિ ઉત્સવની શાનદાર ઉજવણી કરાઇ હતી.
દિવ કડિયા જ્ઞાતિ સમાજ યુ.કે. દ્વારા ૧લી નવેમ્બર, શનિવારે કોપલેન્ડ કોમ્યુનિટી સ્કૂલના હોલમાં દિવાળી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો.
ઇસ્ટ લંડન સ્થિત અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ખાતે તા. ૨૩ અોક્ટોબરના રોજ દીપાવલિ પર્વની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
બર્મિંગહામના હોલ ગ્રીન સ્થીત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે તા. ૨૩-૨૪ના રોજ દીપાવલિ અને નૂતન વર્ષની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ...
શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે તાજેતરમાં તુલસી વિવાહનું ભક્તિભાવપૂર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે સૌએ માતા તુલસી વુંદા અને ભગવાન શાલિગ્રામ – વિષ્ણુના...
બોસનીયાના શ્રેબ્રેનિત્સામાં ૧૯૯૫માં થયેલા જનસંહાર અંગે જાગૃતી લાવવાનું કાર્ય કરતી ચેરીટી 'રીમેમ્બરીંગ શ્રેબ્રેનિત્સા'ના નેજા હેઠળ વેલ્સના વિવિધ સામુદાયીક...
અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાના પ્રાગટ્ય દિન અને દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું શાનદાર આયોજન ગત તા. ૮-૧૧-૧૪ના રોજ ક્વીન્સ પાર્ક કોમ્યુનિટી સ્કૂલ ખાતે કરવામાં...
વહાલા વાચક મિત્રો,દીપાવલિ અને નૂતન વર્ષના આ શુભ પર્વે આપ સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો, દુકાનદાર વિતરક મિત્રોને નવું વર્ષ સુખદાયી, ફળદાયી, આરોગ્યપ્રદ અને મંગળદાયી નિવડે તેવી 'ગુજરાત સમાચાર પરિવાર'ની શતશત શુભેચ્છાઅો.