મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ભારતનાં પ્રથમ મહિલા સર્જન પેર

    હરિયાણાનાં ડો. પાયલ છાબરાએ આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વીસમાં ડોક્ટર તરીકે સેવા આપવાની સાથે સાથે પેરા કમાન્ડોની આકરી પરીક્ષા પાસ કરીને કમાન્ડો બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. 

    મેડેલિનને પોતાની હયાતી સાબિત

    હેડિંગ વાંચીને ભલે તમારા દિમાગમાં વિચાર ચમકી ગયો હોય કે આ કિસ્સો કોઇ પછાત દેશનો હશે, પણ વાત પશ્ચિમીજગતમાં મોખરાનું સ્થાન ધરાવતા અમેરિકાની છે. કાયદાની આંટીઘૂંટીને લગતાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અમેરિકામાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ પોતે જીવિત હોવાનું સાબિત કરવા માટે એક-બે નહીં પરંતુ, 16 વર્ષ જેટલો લાંબો સંઘર્ષ કરવો પડ્યો છે.

    અવિરત સંઘર્ષનું ઉદાહરણ નરગિસ

    ઈરાનમાં મહિલા અધિકારો માટે લડત ચલાવતાં મહિલા કાર્યકર નરગિસ મોહમ્મદીને વર્ષ 2023નો શાંતિ નોબેલ પુરસ્કાર જાહેર થયો છે. હાલ ઈરાનની જેલમાં કેદ નરગિસ મોહમ્મદી દાયકાઓથી મહિલાઓના અધિકારો માટે ચળવળ ચલાવી રહ્યાં છે. ઈરાનના કટ્ટરવાદી શાસકોએ નરગિસ મોહમ્મદીની વિવિધ આરોપ હેઠળ 13 વખત ધરપકડ કરી ચૂક્યા છે અને તેમણે 31 વર્ષ જેલમાં વીતાવ્યા છે. આમ તેઓ અવરિત સંઘર્ષનું જીવંત ઉદાહરણ છે. ઈરાનમાં મહિલાના જીવનમાં સંઘર્ષ ઘટે, મહિલાઓને સમાનતા મળે તે માટે તેમણે દાયકાઓ પહેલાં ઝુંબેશ શરૂ કરી હતી. 2019માં તેમણે દેશવ્યાપી આંદોલન કર્યું હતું. ત્યારથી તેમને જેલમાં બંધ કરાયા છે.

    મેડેલિનને પોતાની હયાતી સાબિત

    હેડિંગ વાંચીને ભલે તમારા દિમાગમાં વિચાર ચમકી ગયો હોય કે આ કિસ્સો કોઇ પછાત દેશનો હશે, પણ વાત પશ્ચિમીજગતમાં મોખરાનું સ્થાન ધરાવતા અમેરિકાની છે. કાયદાની આંટીઘૂંટીને લગતાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. 

    ભારતનાં પ્રથમ મહિલા  સર્જન પેર...

    હરિયાણાનાં ડો. પાયલ છાબરાએ આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વીસમાં ડોક્ટર તરીકે સેવા આપવાની સાથે સાથે પેરા કમાન્ડોની આકરી પરીક્ષા પાસ કરીને કમાન્ડો બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. 

    જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર  પ્

    ‘અમારું કુટુંબ અત્યંત રૂઢિચુસ્ત હતું. કડક નિયંત્રણોવાળું. છોકરીઓને શાળાએ મોકલવાનો રિવાજ નહોતો. કન્યાને ભણાવવા પર પ્રતિબંધ હતો. એથી મને નિશાળે જવાનું નસીબ પ્રાપ્ત ન થયું. અમે કુલ આઠ ભાઈબહેન હતાં. અત્યંત સાધારણ જીવન હતું. ભાઈઓ તો અભ્યાસ કરતા, પણ અમારું તો બાર વર્ષની ઉંમરથી ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયેલું....’

    કોલકાતામાં પહેલી વખત સેક્સ વર

    પશ્ચિમ બંગાળમાં દુર્ગા પુજા મહોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ફરી એક વખત અહીંની સેક્સ વર્કર્સ સમાચારમાં છે. તેઓ પહેલી વખત પોતાનાં પોસ્ટર્સ સાથે દુર્ગા પંડાલનો પ્રચાર કરી રહ્યાં છે.

    ત્વચાને ચુસ્ત - દુરસ્ત બનાવશે

    આદુંનું નામ પડે એટલે સૌથી પહેલાં તેના ઔષધીય ગુણો યાદ આવે. આદું શરીરને ગરમાટો આપવાની સાથોસાથ ખાંસી અને તાવમાં રાહત આપે છે, પરંતુ આદુંના ફાયદા માત્ર આટલા સીમિત નથી. આદું સ્કિનને ચુસ્ત-દુરસ્ત કરવાનું કામ પણ કરે છે. સ્કિનને હેલ્થી બનાવવા આદુંનો ફેસ માસ્ક બનાવી તેને સ્કિન પર લગાવો.

    ડસ્કી સ્કિનને આકર્ષક બનાવતી મ

    સુંદર દેખાવા માટે સ્વસ્થ, ચમકતી સ્કિન હોવી જરૂરી છે, રંગ ગોરો હોય કે ડસ્કી કોઈ મહત્ત્વ ધરાવતું નથી. ડસ્કી સ્કિનની સાથે પણ તમે સુંદર લાગી શકો છો. એ માટે જરૂરી છે મેકઅપ કેવી રીતે કરો છો. તમારી જાતને કેવી રીતે રજૂ કરો છો. તમારી સ્ટાઇલ કેવી છે અને એમાં કઈ રીતે મોડિફિકેશન કરી શકો છો. ચમકતી સ્કિન માટે જીવનશૈલી અને આહાર, સારું સ્વાસ્થ્ય, પૂરતી ઊંઘ અને મનની શાંતિ પણ જરૂરી છે. ડસ્કી સ્કિન ધરાવતી કેવો મેકઅપ કરે તો તે આકર્ષક લાગે એ અંગે જોઇએ.

    નારીશક્તિની સામૂહિક સરસ્વતી

    કર્ણાટકના ઉડુપી શહેરમાં આવેલા સુપ્રસિદ્વ મહાલક્ષ્મી મંદિરમાં નવરાત્રિ પર્વની ઉજવણીના ભાગરૂપે મહિલા કલાકારોએ સામુહિક વીણાવાદન કર્યું હતું.