મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ત્રિરંગો ફરકાવનાર પ્રથમ : માદા...

    ભારતના રાષ્ટ્રધ્વજની પરિકલ્પના સૌથી પહેલાં કોણે કરેલી એ જાણો છો? એમનું નામ માદામ ભીખાઈજી કામા. ક્રાંતિજનની તરીકે જાણીતાં થયેલાં માદામ કામાએ રાષ્ટ્રધ્વજની પરિકલ્પના કરી, રાષ્ટ્રધ્વજ બનાવ્યો અને ૨૧ ઓગસ્ટ ૧૯૦૭ના જર્મનીના સ્ટટગાર્ટમાં સાતમી આંતરરાષ્ટ્રીય કોંગ્રેસમાં ફરકાવ્યો પણ ખરો.

    પ્રથમ સ્નાતક :  કાદંબિની  ગાંગુ

    એના નામ સાથે એકથી વધુ પ્રથમ જોડાયેલાં છે : ભારતમાં કોલેજની પ્રથમ વિદ્યાર્થિની, પ્રથમ સ્નાતક, મેડિકલ કોલેજની પ્રથમ છાત્રા, ભારતની કોલેજમાં ભણીને ચિકિત્સાની ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ .... બોલો, એ કોણ છે ?

    મોમ ગિલ્ટઃ બાળકોને સમય આપવાના...

    ‘હું થોડા દિવસ પહેલાં મારા દીકરા સેન્ડીને લેવા સ્કૂલે ગઈ હતી. મને જોઈને જ એ વળગી પડ્યો. એની દોસ્તે પૂછ્યછયું કે તારે બે મમ્મી છે? એ બાળકીની માતાએ તેને સમજાવ્યું કે સેન્ડી સાથે રોજ આવે છે એ આયા છે અને આ તેની મમ્મી છે. આ સાંભળીને મને અપરાધભાવની લાગણી થઈ.’ ચર્ચિત લેખિકા એમ્મા રોઝેનબ્લમે પોતાની આ વાત કરી છે.

    “નેક નામદાર સખાવતે બહાદૂર” એવ

    એક સ્ત્રીનું દૂરંદેશીપણું - એની વિચારધારા-સમાજમાં બદલાવ લાવવાની કુશળતા ધરાવતાં, માત્ર ચાર ચોપડી જ ભણેલ હરકુંવર શેઠાણી ઇતિહાસનું એક પ્રેરક પાત્ર છે. એમનું વ્યક્તિત્વ અનોખું હતું. જૈન ધર્મનું એમનું જ્ઞાન અદ્ભૂત હતું.

    નાઈજિરિયન શેફનો રસોઈ મેરેથોન

    નાઈજિરિયાની પ્રખ્યાત શેફ 26 વર્ષીય હિલ્ડા બાસીને સૌથી વધુ કલાક રસોઈ કરવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. લાગોસના એમોર ગાર્ડન્સ ખાતે મે મહિનામાં યોજાયેલી ‘ધ કૂક-એ-થોન’ કૂકિંગ ઈવેન્ટમાં હિલ્ડાએ સતત 93 કલાક અને 11 મિનિટ સુધી રાંધવાની કમાલ દર્શાવી હતી.

    સ્ત્રીઓ માટે નર્સિંગ પ્રશિક્

    યમુનાબાઈ કૂર્લેકરને ઓળખો છો ? આ સવાલનો જવાબ નકારમાં વાળતાં પહેલાં એટલું જાણી લેજો કે યમુનાબાઈ કૂર્લેકર એ બીજું કોઈ નહીં, પણ રમાબાઈ રાનડે પોતે ! યમુનાબાઈ એ રમાબાઈનું પિયરનું નામ હતું. જોકે યમુનાબાઈ તરીકે એને કોઈ ન ઓળખે અને રમાબાઈ નામે કોઈ ન ઓળખે એવું બને નહીં !

    સાડા પાંચ વર્ષની પ્રિશાનું એવ

    સફળતાના શિખર સુધી પહોંચવાની વાત આવે ત્યારે વય કોઇ મહત્ત્વ ધરાવતી નથી અને આ વાત મહારાષ્ટ્રના થાણેની રહેવાસી પ્રિશા લોકેશ નિકાજૂએ સાબિત કરી છે.

    બ્યૂટિ ટિપ્સઃ મેકઅપ કરવો આર્ટ...

    મેકઅપ કરતી વખતે જે બાબતની કાળજી લેવામાં આવે છે એટલું જ ધ્યાન મેકઅપ રિમૂવ કરતી વખતે રાખવું જરૂરી છે. નહીંતર સ્કિનને નુકસાન થઇ શકે છે. મેકઅપ કરનાર મોટા ભાગની યુવતીઓ ચહેરો ધોઇને ત્વચા ચોખ્ખી કરતી હોય છે. શું તમે પણ એવું જ કરો છો? જો તમારો જવાબ ‘હા’ હોય તો તમારે આ વાંચવું જ રહ્યું. મેકઅપને દૂર કરવાની આ રીત ખોટી છે. પહેલાં ચહેરા પરથી મેકઅપ રિમૂવ કરવો જોઇએ અને પછી ચહેરો ફેસવોશથી ધોઇ તેને મોઇશ્ચરાઇઝ કરવો જોઇએ. લાઇટ, હેવી, ઓઇલી સ્કિન પર મેકઅપ રિમૂવ કરવા અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો સ્કિનને કોઇ નુકસાન થતું નથી. ક્યા પ્રકારના મેકઅપને કઇ રીતે દૂર કરવો જોઇએ તે જાણવા માટે વાંચો આગળ...

    માતૃત્વ ધારણ કરવાનો સૌથી શ્રે

    એમ કહેવાય છે કે માતા બન્યાં વિના સ્ત્રી અધૂરી ગણાય છે, દરેક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાની ખ્વાહિશ ધરાવે છે. જોકે, આજકાલ કારકીર્દિને વધુ મહત્ત્વ અપાય છે, લગ્નો પણ મોડાં થાય છે તેમજ પુરુષ અને સ્ત્રી બંને કામકાજ ન કરતા હોય ત્યારે આવકજાવકના બે છેડાં સરખા કરવા મુશ્કેલ બને છે. આ સંજોગોમાં માતૃત્વ ધારણ કરવામાં વિલંબ થાય છે અને ઘણી વખત સગર્ભાનો જીવ જોખમમાં મૂકાય છે. જોકે, સ્ત્રીઓ મેનોપોઝ પહેલાની કોઈ પણ વયે સફળ સગર્ભાવસ્થામાંથી પસાર થઈ શકે છે છતાં, પ્રશ્ન એ થાય છે કે સ્ત્રી માટે માતૃત્વ ધારણ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો કયો હોઈ શકે?