પ્રમુખ બાઇડેને એડમિરલ લીઝા ફ્રાન્ચેટીની યુએસ નેવીના વડાપદે વરણી કરી છે. સેનેટ આ પસંદગી પર મંજૂરીની મહોર મારી દેશે તો લીઝા ફ્રાન્ચેટી યુએસની કોઇ પણ સૈન્ય પાંખના વડા બનનારાં પ્રથમ મહિલા બનશે. સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટિને નેવીના પ્રશાંત સાગર કાફલાના કમાન્ડર એડમિરલ સેમ્યુઅલ પેપોરની આ પદ માટે ભલામણ કરી હતી, પરંતુ પેપારોને અમેરિકી ઇન્ડો-પેસિફિક કમાન્ડના વડાપદે વરણી કરાઇ છે. જોકે આ બંને પસંદગીની હજી સત્તાવાર જાહેરાત થઇ નથી.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે કે તેના વાળ જાડા, લાંબા અને સુંદર હોય. આ ઇચ્છાને પૂર્ણ કરવા માટે તે ઘરગથ્થુ અને બહારના તમામ ઉપાયો પણ અજમાવતી હોય છે. જોકે લાખ પ્રયત્નો કરવા છતાં લાંબા અને સુંદર વાળની ઇચ્છા પૂર્ણ થતી નથી.
વાળ ખરવાની સમસ્યા મોટાભાગની મહિલાઓને સતાવી રહી છે. વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમ કે, આનુવંશિક, શારીરિક કે ઇમોશનલ સ્ટ્રેસ, અયોગ્ય આહાર, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વગેરે. વાળની ખરવાની સમસ્યા માટે અનેક ઉપાયોને અસરકારક ગણાવાય છે, પણ મોટા ભાગના ઉપાયો ખર્ચાળ હોય છે, અને તે કેટલા અસરકારક હશે તેની તો કોઇ ખાતરી હોતી જ નથી. જોકે આજે આપણે ખરતાં વાળને અટકાવવા માટે આસાન ઘરગથ્થુ ઉપચાર વિશે વાત કરીશું, જે બિલકુલ ખર્ચાળ નથી.
બુલબુલ-એ-પરિસ્તાન.... ૧૯૨૬માં બનેલી આ ફિલ્મ એના નામ પ્રમાણે પરિસ્તાનની સહેલગાહે લઈ જાય છે. ઉપરાંત ફિલ્મ મૂંગી હતી, શ્વેત-શ્યામ હતી અને ઝુબેદા, સુલતાના, પૂતળી, મેડમ ટોસ્કા, મદનરાય વકીલ અને આઠવલે ફિલ્મના કલાકારો હતાં.... આ વિગતોમાં કશું અસાધારણ ન જણાય, પરંતુ આ ફિલ્મની વિશેષતા એ હતી કે એનું દિગ્દર્શન એક મહિલાએ કર્યું હતું !
એક સમય હતો જ્યારે સાઉદી અરબમાં હિજાબ અને બૂરખા વગરની મહિલાની કલ્પના પણ થઇ શકતી નહોતી, પણ હવે સમય બદલાયો છે. ફાતિમા અલ જિમામ બ્લેક લેગિંગ્સ અને કેઝ્યુઅલ ટોપ્સ પહેરીને ફરવાનું પસંદ કરે છે. ફાતિમાના વાંકડિયા વાળ ખુલ્લા રહે છે. તેની પાસે સિલ્વર પિકઅપ ટ્રક છે. ફાતિમા તેમાં એકલી સાઉદી અરબના રણ વિસ્તારમાં ફરે છે. એક ટૂર ગાઇડના રૂપમાં તે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઇટલી, ચીન અને અન્ય દેશોના લોકોને પોતાના દેશની સહેલગાહ કરાવે છે. 34 વર્ષની અલ જિમામ સાઉદી અરબમાં જોવા મળી રહેલા મોટા પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે.

વાળ ખરવાની સમસ્યા મોટાભાગની મહિલાઓને સતાવી રહી છે. વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમ કે, આનુવંશિક, શારીરિક કે ઇમોશનલ સ્ટ્રેસ, અયોગ્ય આહાર, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વગેરે.
દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે કે તેના વાળ જાડા, લાંબા અને સુંદર હોય. આ ઇચ્છાને પૂર્ણ કરવા માટે તે ઘરગથ્થુ અને બહારના તમામ ઉપાયો પણ અજમાવતી હોય છે.