મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    બીડેડ જ્વેલરીઃ ફેશનની દુનિયા

    આજકાલ યુવાપેઢીમાં બીડેડ જવેલરીનો ક્રેઝ જોવા મળે છે. બીડ્સનો અર્થ થાય વિવિધ પ્રકારના મોતી, જે અલગ અલગ આકાર અને રંગના હોય છે. આને દોરામાં પરોવીને તમે કોઇ પણ જવેલરીનો ઓપ આપી શકો છે. પછી ભલે બ્રેસલેટ હોય, ઇયરિંગ્સ, નેકલેસ કે પછી ડ્રેસ. તમારી પસંદ અનુસાર બીડ્સ કોઇ પણ વસ્તુ સાથે ફિટ બેસે છે.

    પ્રથમ મહિલા ડોક્ટર : આનંદીબાઈ

    લગ્નનાં પાંચ વર્ષ પછી ઘેર ઘોડિયું બંધાય અને હજુ તો પુત્રજન્મની ખુશાલી મનાવાઇ રહી હોય એવામાં યોગ્ય તબીબી ઇલાજના અભાવે નવજાત દીકરાનું મૃત્યુ થઈ જાય..... આ દ્રશ્યની કલ્પના કરી શકો છો ?

    લિપસ્ટિકને આ રીતે બનાવો વધુ આક...

    મેકઅપ પ્રોડક્ટસની વાત કરીએ તો એમાં લિપસ્ટિક એક એવી વસ્તુ છે જે પ્રથમ ક્રમે આવે છે. મેકઅપ ભલે પ્રસંગને ધ્યાનમાં રાખીને થતો હોય, પરંતુ લિપસ્ટિક એવરગ્રીન છે. તે દરેક વર્ગની માનુનીઓની હોટ ફેવરિટ છે. લિપસ્ટિક લગાવતી વખતે યોગ્ય ટ્રિક્સને અપનાવવામાં આવે તો લિપસ્ટિક વધુ આકર્ષક લાગે છે. તમે પણ આ ટ્રાય કરી જૂઓ.

    તામિલનાડુનાં નર્સની સિદ્ધિઃ 33...

    તામિલનાડુનાં નર્સ કથિઝા બીબીએ અનોખો વિક્રમ નોંધાવ્યો છે. ગયા મહિના નિવૃત્ત થયેલાં કથિઝા બીબીએ 33 વર્ષની કારકિર્દીમાં 10 મહિલાઓની પ્રસૂતિ કરાવી છે, અને એક પણ કેસમાં નવજાત કે માતાનું મૃત્યુ થયું નથી.

    જોબ 74 વર્ષ કરી, પણ રજા એકેય નહીં!...

    અમેરિકાનાં આ 90 વર્ષીય વૃદ્ધાએ 74 વર્ષની કારકિર્દીમાં એક પણ રજા લીધી નથી. મેક્બા મેબેન નામનાં મહિલા ગયા મહિને ડિલાર્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી નિવૃત્ત થયાં અને એક પણ દિવસ રજા પાડ્યાં વગર. બીમારીમાં પણ નહીં! 

    પ્રથમ અભિનેત્રી અને પ્રથમ બાળ

    માતા પણ સિનેમામાં કામ કરતી હોય અને પુત્રી પણ સિનેમામાં કામ કરતી હોય એમાં કાંઈ નવાઈ નથી. રૂપેરી પરદે ચમકેલી કેટલીયે માતા અને પુત્રીઓની બેલડી જોવા મળશે. 

    યુએસની ટોપ-100 ધનાઢ્ય મહિલાઓમાં...

    આપબળે આગળ વધેલી અમેરિકાની ટોપ-100 મહિલા ધનિકોની યાદીમાં ઇન્દ્રા નૂયી અને જયશ્રી ઉલ્લાલ સહિત ચાર ભારતીય મૂળની મહિલાઓને સ્થાન મેળવ્યું છે. તમામની સંયુક્ત નેટવર્થ ૪.૦૬ બિલિયન ડોલર છે.

    નીરજા સેઠી ગુજરાતનાં પુત્રવધ

    અમેરિકાની 100 સેલ્ફ-મેડ અમીર મહિલાઓની યાદીમાં ચાર ભારતીય મહિલાઓએ સ્થાન મેળવ્યું છે. ‘ફોર્બ્સ’ની આ યાદીમાં સિન્ટેલ કંપનીનાં નીરજા સેઠીનો પણ સમાવેશ થાય છે.

    40 પછી સ્ત્રીઓની તંદુરસ્તી...

    ચાળીસની વય પછી મોટા ભાગની મહિલાઓમાં શારીરિક સ્તરે પ્રજનન ક્રિયા સંક્રમણ કાળમાંથી પસાર થવા લાગે છે. તેનાથી મેટાબોલિઝમ, ભોજનને ઊર્જામાં બદલવાની ક્ષમતા, શરીરને પોષણની જરૂરિયાત વગેરેમાં પરિવર્તન શરૂ થવા લાગે છે. પ્રોટીનને પ્રોસેસ કરવાની શરીરની ક્ષમતા ઘટવા લાગે છે. પ્રોટીન માંસપેશીઓના નિર્માણમાં મદદ કરે છે, એવા હોર્મોન બનાવે છે, જે શરીરની સિસ્ટમને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. આ સિવાય શરીરમાં ઊર્જાનું સ્તર જાળવી રાખવા માટે પણ તે અત્યંત જરૂરી છે. આ માટે ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે ડેરી પ્રોડક્ટ, સોયા પ્રોડક્ટ, નટ્સ અને દાળોનું વધુ સેવન શરૂ કરવું જોઈએ. વિવિધ તબીબી અભ્યોના તારણ અનુસાર પ્રી-મેનોપોઝ દરમિયાન મહિલાના શરીરમાં અનેક હોર્મોનલ પરિવર્તન આવે છે, જે એક યા બીજા પ્રકારે શરીર પર અસર કરતા હોય છે.