મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    પ્રિયંકાના નેકલેસની કિંમત 25 મ

    પ્રિયંકા ચોપરાએ ન્યૂ યોર્કના મેટ ગાલા ઇવેન્ટમાં પહેરેલા ડાયમંડ નેકલેસની કિંમત 25 મિલિયન ડોલર (આશરે 204 કરોડ રૂપિયા) અંદાજવામાં આવી છે. આ નેકલેસનું 12મી તારીખે જિનિવામાં ઓક્શન થશે, અને તેમાંથી થનારી આવક ચેરિટી માટે ઉપયોગમાં લેવાશે.

    પુત્રીની સારવારમાં તમામ બચત ખ

    અમેરિકાના ફ્લોરિડાની મહિલા ગેરાલ્ડિને ગિમ્બલેટે 16 કરોડ રૂપિયાની લોટરી જીતી છે. તેઓએ પોતાની તમામ બચત કેન્સરપીડિત દીકરીની સારવારમાં ખર્ચ કરી દીધી હતી. 

    હેલ્થ બુલેટિન...

    સ્ત્રીઓ માસિક દરમિયાન માઈગ્રેનથી પીડાતી હોવાનું વધુ જણાય છે ત્યારે એક નવા અભ્યાસ મુજબ માસિક સાઈકલના ગાળામાં હોર્મોન્સના પ્રમાણમાં ભારે ચડાવઉતાર થતો હોય છે ત્યારે પેપ્ટાઈડ CGRP (કેલ્સિટોનિન જીન- રિલેટેડ પેપ્ટાઈડ) માં વધારો થવાના કારણે માઈગ્રેનના હુમલા વધી જાય છે.

    ફેસ માસ્કથી ત્વચાને આપો ફ્રેશ...

    બ્યુટિ પાર્લરમાં જઇને જ ચહેરા ઉપર નિખાર લાવી શકાય એ જરૂરી નથી. તમે ઘરમાં કામ કરતાં કરતાં પણ રિફ્રેશ લુક અને ગ્લો મેળવી શકો છો. એ માટે કયા ફેસ માસ્ક બેસ્ટ છે એ જાણીએ.

    પાંચમાંથી ત્રણ સ્ત્રીને કામન

    ટ્રેડ યુનિયન કોંગ્રેસ (TUC)ના નવા પોલ અનુસાર ત્રણમાંથી લગભગ બે યુવાન સ્ત્રી કામકાજના સ્થળે જાતીય સતામણી, બળજબરી કે દાદાગીરી અને મૌખિક શોષણનો શિકાર બને છે. જોકે ભાગની અસરગ્રસ્ત સ્ત્રીઓ તેમને કોઈ માનશે નહિ અથવા કામકાજના સ્થળે સંબંધો બગડશે અને બઢતીની તકમાં અવરોધ સર્જાવાના ભયથી હેરાનગતિનો રિપોર્ટ કે ફરિયાદ કરતી નથી.

    હોમ ટિપ્સ...

    રોજિંદા જીવનને આસાન બનાવતી કેટલીક ટિપ્સ...

    પાંચમાંથી ત્રણ સ્ત્રીને કામનાં સ્થળે કનડગતઃ જાતીય સતામણી, બળજબરીનો વધુ શિકાર

    સ્ત્રીઓ વિશ્વમાં પ્રગતિ કરી રહી છે પરંતુ, તેમની સાથે જાતીય હેરાનગતિની ઘટનાઓ યથાવત જણાય છે. ટ્રેડ યુનિયન કોંગ્રેસ (TUC)ના નવા પોલ અનુસાર ત્રણમાંથી લગભગ બે યુવાન સ્ત્રી કામકાજના સ્થળે જાતીય સતામણી, બળજબરી કે દાદાગીરી અને મૌખિક શોષણનો શિકાર બને છે. જોકે ભાગની અસરગ્રસ્ત સ્ત્રીઓ તેમને કોઈ માનશે નહિ અથવા કામકાજના સ્થળે સંબંધો બગડશે અને તેમની બઢતીની તકમાં અવરોધ સર્જાવાના ભયથી આવી હેરાનગતિનો રિપોર્ટ કે ફરિયાદ કરતી નથી.

    પ્રતિમા ભૂલ્લરઃ ન્યૂ યોર્ક પો

    ભારતવંશી કેપ્ટન પ્રતિમા ભૂલ્લર માલ્ડોનાડોએ ન્યૂ યોર્ક પોલીસ વિભાગમાં સર્વોચ્ચ રેન્કિંગ ધરાવતા દક્ષિણ એશિયન મહિલાનું સન્માન મેળવ્યું છે.

    તમારા વ્યક્તિત્વને ગ્રેસફુલ

    કોઇ પણ લુકને પૂર્ણ કરવામાં સૌથી મોટો હાથ એક્સેસરીઝનો હોય છે. ભલે ગમેતેટલાં કિંમતી વસ્ત્રો પહેર્યા હોય, ગમેતેટલો સારો મેકઅપ કર્યો હોય, પરંતુ જો એક્સેસરીઝની પસંદગી યોગ્ય નહીં હોય તો લુકમાં જાણે કંઇક મિસિંગ લાગશે. મહિલાઓની મનપસંદ એક્સેસરીઝમાં પણ સૌથી પહેલી પસંદ એરિંગ્સની હોય છે. આઉટફિટ વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન, એરિંગ્સ સૌથી સેફ ઓપ્શન લાગે છે. ખાસ તો ભારતીય વસ્ત્ર પરિધાન સાથે લોંગ એરિંગ્સ ગ્રેસફૂલ લુક આપશે.