મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    પર્લ જ્વેલરીઃ મનમોહક અને  રોયલ...

    એથનિક અને ટ્રેડિશનલ આઉટફિટને ગ્રેસફુલ લુક આપવા યુવતીઓ હેવી જ્વેલરીને બદલે લાઇટ જ્વેલરી પસંદ કરે છે. આમાં પણ સવિશેષ પર્લ જ્વેલરીની પસંદગી કરાય છે. પર્લ જ્વેલરીની વિશેષતા એ છે કે તે દેખાવમાં તો સારી લાગે જ છે સાથે રોયલ લુક પણ આપે છે. વળી, પર્લ જ્વેલરીની ખાસિયત એ છે કે તે કોઈ પણ ઇન્ડિયન અને વેસ્ટર્ન આઉટફિટની સાથે કેરી કરી શકાય છે. તમને જ્વેલરી કલેક્શનનો શોખ છે તો તમે પર્લ જ્વેલરીની ખાસ ડિઝાઇન અપનાવી શકો છો. સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.

    સ્વતંત્ર ભારતનાં પ્રથમ રાજદૂ

    સ્વતંત્રતા સેનાની સરૂપકુમારીનું નામ સાંભળ્યું છે? આ સવાલનો જવાબ મુખ્યત્વે નકારમાં જ મળશે. પરંતુ આ પ્રશ્નમાં સ્વરૂપકુમારીને સ્થાને વિજયલક્ષ્મી પંડિત નામ મૂકી દેવામાં આવે તો તરત જ એમની ઓળખાણ પડશે. આપણે એમને વિજયાલક્ષ્મી પંડિત તરીકે ઓળખીએ છીએ, પણ એમનાં લેખિકા દીકરી નયનતારા સહેગલે માતાના નામનું ઉચ્ચારણ વિજયલક્ષ્મી પંડિત તરીકે કર્યું છે. 

    ઈરાનમાં હિજાબ સામે મહિલાઓનો ખ

    ઈરાનમાં રૂઢિવાદી શાસકોના અનેક પ્રયાસો છતાં એક વર્ષ પહેલાં શરૂ થયેલો હિજાબ સામેનો વિરોધ ચરમસીમાએ છે. સરકાર કડક કાયદા લાવી રહી છે પરંતુ મહિલાઓ પણ પીછેહઠ કરવાના મૂડમાં નથી. 

    રાણી લક્ષ્મીબાઈના પવાડા રચના

    બુન્દેલે હરબોલોં કે મુંહ હમને સુની કહાની થી
    ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી
    અંગ્રેજો વિરુદ્ધ લડીને શહીદી વહોરનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પરાક્રમ અને સાહસનું વર્ણન કરતું અને એને ઘેર ઘેર ગુંજતું કરનાર આ વીરકાવ્ય કોણે રચ્યું છે, એ જાણો છો ?

    આ ગુજરાતણના હાથમાં હાથમાં છે પ...

    અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વાર પ્રમુખપદ માટેની રેસમાં છે પણ હાલમાં તેમના ભાવિનો મોટો આધાર એક હાઇ પ્રોફાઇલ ચૂકાદા પર છે. હકીકતમાં 2020ની પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામોને પલટાવાના આરોપો બદલ આ ભૂતપૂર્વ અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે લીગલ કાર્યવાહી ચાલી રહી છે. 

    હેર કેરઃ હોમ મેડ સીરમ તમારા વા

    સ્ત્રીની ઉંમર કોઇ પણ હોય, પરંતુ સહુ કોઇ ઇચ્છે છે કે એના વાળ લાંબા અને ઘટાદાર હોય, સાથે સાથે જ સોફ્ટ અને સિલ્કી પણ હોય. જોકે વાળને સોફ્ટ અને સિલ્કી બનાવવા માટે એની જાળવણી વધારે સારી રીતે કરવી જરૂરી છે.

    ત્વચાને ચાર ચાંદ લગાવશે બદામ પ...

    આજકાલ દરેક ક્ષેત્રે કુદરતી તત્વોનો વપરાશ વધ્યો છે ત્યારે તમે પણ સ્કિનકેર રૂટિનમાં કોઈ નેચરલ ઇન્ગ્રીડિએન્ટને સામેલ કરવા ઇચ્છતા હો તો બદામ બેસ્ટ ઓપ્શન છે. બદામમાં વિટામિન-ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે. સ્કિન સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ડાર્ક સર્કલને દૂર કરવાથી લઇને ડ્રાયનેસને દૂર કરી સ્કિનને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. 

    માહિકા ગૌરઃ 12 વર્ષની વયે યુએઇમ

    17 વર્ષીય ડાબોડી ઝડપી બોલર માહિકા ગૌરને 31ઓગસ્ટથી શરૂ થયેલી શ્રીલંકા વિરુદ્ધની સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવી છે. જોકે માહિકાની રમતનો પ્રારંભ યુએઈથી થયો હતો. તેણે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ યુએઈ માટે ઈન્ડોનેશિયા વિરુદ્ધ રમી હતી. એ પણ માત્ર 12 વર્ષની વયે.

    મહિલાઓ માટે જરૂરી છે પૂરતી ઊંઘ...

    દરરોજની ભાગંભાગ અને વ્યસ્ત દિનચર્યાને કારણે મહિલાઓ કાયમ પોતાની ઊંઘના કલાકો સાથે સમાધાન કરે છે. નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના અનુસાર મહિલાઓને પુરુષોની સરખામણીએ વધુ ઊંઘની જરૂર હોય છે. કેમ કે તેઓ મલ્ટીટાસ્કિંગને કારણે વધુ માનસિક ઊર્જા વાપરે છે. 2019-20માં કરાયેલા નેશનલ રિપ્રેઝન્ટેટિવ ટાઈમ યુઝ સર્વે અનુસાર, યુવાન ગૃહિણીઓ રોજના લગભગ 8 કલાક ઘરના કામ અને બાળકોની સારસંભાળમાં વાપરે છે. જોકે, વાસ્તવમાં આ સમય તેના કરતાં ઘણો વધુ હોય છે, જેની સીધી અસર તેમના આરામ અને ઊંઘ ૫૨ થાય છે. ઊંઘના અભાવને કારણે તેમના અંદર સ્થૂળતા, ચીડિયાપણું, થાક અને હૃદયરોગનું જોખમ વધે છે. આ ઉપરાંત ઉમરની સાથે હોર્મોનલ પરિવર્તનને કારણે પણ બીજી અનેક શારીરિક સમસ્યાઓ પેદા થાય છે.

    ઉત્તર પ્રદેશનાં કુમુદિની દેવ

    ઉત્તર પ્રદેશના હરદોઈના રહેવાસી 68 વર્ષીય મહિલાએ કંઈક એવું કરી બતાવ્યું કે, વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. હરદોઈના કુમુદિની દેવીએ 68 વર્ષની ઉંમરે એલએલબીનો અભ્યાસ કર્યા બાદ ઓલ ઈન્ડિયા બાર એસોસિએશનની પરીક્ષા પણ પહેલા જ પ્રયાસે પાસ કરીને તેઓ વિશ્વના સૌથી મોટી વયે એડવોકેટ બની ગયા છે.