મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    સ્ટાઇલ મંત્રઃ પર્લ જ્વેલરી હવ

    ફેશનની દુનિયાની જેમ જેમ આધુનિકાઓની પસંદગીમાં પણ પરિવર્તન આવતું રહે છે. ફેશનપ્રિય યુવતીઓ ટ્રેડિશનલ પોશાકને આકર્ષક લુક આપવા માટે હેવી જ્વેલરીને બદલે લાઇટ જ્વેલરી અને એમાં પણ ખાસ કરીને પર્લ જ્વેલરી વિશેષ પસંદ પડી રહી છે. પર્લ જ્વેલરી રોયલ લુક આપે છે. પર્લ જ્વેલરીની સૌથી સારી વિશેષતા એ છે કે તેને કોઈપણ ભારતીય અને પશ્ચિમી આઉટફિટ સાથે પહેરી શકાય છે.

    બે  મહાસાગર ઉપરથી  ઉડ્ડયન કરના

    લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં સોલો ઉડ્ડયન કરીને વિશ્વના પહેલા ક્રમના સૌથી વિશાળ પ્રશાંત મહાસાગરને પાર કરનારી પ્રથમ મહિલા પાયલટ, લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં સોલો ઉડ્ડયન કરીને વિશ્વનો બીજા ક્રમનો સૌથી વિશાળ એટલાંટિક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા પાયલટ, લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં ગ્રીનલેન્ડ આઈસ કેપ્સમાં સોલો ઉડ્ડયન કરનાર પ્રથમ મહિલા પાયલટ અને લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં સંપૂર્ણ કેનેડામાં ક્રોસ કન્ટ્રી ઉડ્ડયન કરનાર પ્રથમ મહિલા પાયલટ...

    120 દેશોની સુંદરીઓ દ્વારા ‘બાપુ

    મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનનાં સીઇઓ જુલિયા માર્લે અને મિસ વર્લ્ડમાં ભાગ લઈ રહેલી સુંદરીઓ તાજેતરમાં રાજઘાટ પહોંચી હતી અને મહાત્મા ગાંધીને ભાવસભર શ્રદ્ધાંજલિ આપી હતી.

    વિશ્વને બદલી રહી છે આ નારીશક્ત...

    ‘ટાઈમ’ મેગેઝિને આ વર્ષે દુનિયાની 12 મહિલાઓની ‘પર્સન ઓફ ધ યર’ તરીકે પસંદગી કરી છે. ‘વિમેન પર્સન ઓફ ધ યર 2024’ની આ યાદીમાં ભારતવંશી લીના નાયરનો પણ સમાવેશ થાય છે. ‘ટાઇમ’ દ્વારા દર વર્ષે એવી મહિલાઓની યાદી જાહેર કરવામાં આવે છે જેમના પ્રયાસો અને સિદ્ધિઓના કારણે સમાજમાં પરિવર્તન આવ્યું છે. લેખક, રાજનેતા, સિનેમા, સંગીત અથવા તો સમાજસેવા સહિત વિવિધ ક્ષેત્રે કામ કરતી મહિલાઓને આ યાદી માટે પસંદ કરવામાં આવે છે.

    વર્લ્ડ બેન્કમાં ડાયરેક્ટરપદે...

    વર્લ્ડ બેંકની ગ્લોબલ એન્વાર્યન્મેન્ટ ફેસિલિટી (GEF)ની સ્વતંત્ર મૂલ્યાંકન ઓફિસમાં નવા ડાયરેક્ટર તરીકે ભારતવંશી અર્થશાસ્ત્રી ગીતા બત્રાની પસંદગી કરાઈ છે. આની સાથે સાથે જ તેઓ વિકાસશીલ દેશમાંથી આ પ્રતિષ્ઠિત હોદ્દો સંભાળનાર પ્રથમ મહિલા બન્યાં છે.

    ભારતીય સિનેમાની પ્રથમ હાસ્ય અ

    ટુનટુન.... આ નામ સાંભળતાં જ ગોળમટોળ કોઠી જેવી કાયા, એવું જ ગોળમટોળ મોઢું અને હસતો,મુસ્કુરાતો ચહેરો નજર સામે ઉપસી આવે. આંખોમાં ભોળપણ અને સૂરત માસૂમ. ટુનટુનનું સ્મરણ થતાં જ હસવું આવે. અંદાજે બસ્સો જેટલી ફિલ્મોમાં હાસ્ય કલાકાર તરીકે સહુને હસાવનાર ટુનટુન ભારતીય સિનેમાની પહેલી હાસ્ય અભિનેત્રી હતી !

    ઘરેબેઠાં કરો નેચરલ હેર સ્પા...

    વાળને સુંદર અને સ્વસ્થ બનાવવા માટે હેર સ્પા સૌથી ઉત્તમ છે. હેર સ્પા કરવાથી વાળની ચમક વધે છે. આ ઉપરાંત વાળને લગતી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે તેથી સમયાંતરે હેર સ્પા કરવું જોઈએ. હેર સ્પાથી વાળને ગ્રોથ મળે છે. જે લોકો વાળમાં કલર કે સ્ટ્રેટનિંગ કરાવે છે, એમના માટે તો હેર સ્પા બહુ જરૂરી છે. હેર સ્પાથી વાળને પોષણ મળે છે તથા બેમુખી અને શુષ્ક વાળથી છૂટકારો મળે છે.

    ફ્રાન્સમાં મહિલાઓને ગર્ભપાતન...

    ફ્રાન્સમાં મહિલાને ગર્ભપાતનો બંધારણીય અધિકાર અપાયો છે. આ સાથે જ ફ્રાન્સ આવું પગલું ભરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. પ્રેસિડેન્ટ ઈમેન્યુએલ મૈક્રોંએ આ માટે સંસદના બન્ને ગૃહોનું ખાસ સત્ર બોલાવ્યું હતું. ગર્ભપાતના અધિકારને લઈને આવેલા પ્રસ્તાવની તરફેણમાં સાંસદોના મતદાન બાદ તેને પાસ કરી દેવાયો હતો.

    પ્રથમ મહિલા ફોરેન્સિક નિષ્ણા

    કંઠ એટલો મધુર કે સાંભળીને કાનમાં મીઠાશ ઘોળાઈ જાય, પારંપારિક ઢબે પહેરેલી સાડી, કપાળે બિંદી, વાળ બાંધેલા, સેંથીમાં સિંદૂર, ગળામાં મોતીનો હાર અને હાથમાં સોનાની ચૂડીઓ...

    વિમેન ઈન કન્વર્ઝેશન...

    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા રોયલ એરફોર્સ (RAF)ના સહયોગથી સોમવારે તાજ 51 બકિંગહામ ગેટ ખાતે વિમેન ઈન કન્વર્ઝેશન પેનલ ચર્ચાનું આયોજન કરાયું હતું.