મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    પોપસ્ટાર ટેલર સ્વિફ્ટ ‘ટાઇમ પ

    જગવિખ્યાત મેગેઝિન ટાઈમ દ્વારા વર્ષ 2023 માટે ‘પર્સન ઓફ ધ યર’ કોનું નામ જાહેર થશે તેવી અટકળોનો અંત આવ્યો છે. આ વર્ષનું પ્રતિષ્ઠિત બિરુદ અપેક્ષા મુજબ અમેરિકી પોપસ્ટાર ટેલર સ્વિફટને મળ્યું છે. પોપ સેન્સેશન ટેલર સ્વિફ્ટે આ વર્ષે રેકોર્ડ્સની સિરીઝ બનાવી છે. મિડનાઈટ સિંગર ટેલરની સિદ્ધિઓને ધ્યાને રાખી ટાઈમ મેગેઝિને તેને વર્ષ 2023 માટે ‘પર્સન ઓફ ધ યર’ જાહેર કરવામાં આવી છે. 33 વર્ષની સિંગર અનેક ચાર્ટમાં ટોપ રહી છે અને વર્ષ દરમિયાન સૌથી વધુ સ્ટ્રીમ થયેલી આર્ટિસ્ટ બની છે.

    પ્રથમ મહિલા એન્જિનિયર: અય્યોલ

    પંદર વર્ષની કુમળી વયે લગ્ન થયાનાં ત્રણ વર્ષ બાદ દીકરીનો જન્મ થાય પણ એના ચાર મહિના બાદ પતિનું મૃત્યુ થઈ જાય એવા સંજોગોમાં માથે આભલું તૂટી પડવા છતાં પરિસ્થિતિને શરણે થઈને ઘૂંટણ ટેક્વવાને બદલે સામે પૂર તરવાનું સાહસ કરતી નારી....

    થોડીક મિનિટમાં ચહેરો નિખારતા

    ઘણી વખત ઓચિંતા જ પાર્ટી કે ફંકશનમાં જવાનો પ્લાન બની જતો હોય છે. આ સમયે ફેશિયલ, બ્લીચ કરવાનો સમય રહેતો નથી. આ સંજોગોમાં ઇન્સ્ટન્ટ ગ્લો તેમજ વાન નિખારતા ફેસમાસ્ક બહુ ઉપયોગી બની રહે છે. આજે અહીં આવા જ કેટલાક ફેસમાસ્ક સૂચવ્યા છે.

    ચહેરાને યંગ લુક આપશે બુશી આઇબ્...

    આજકાલ બ્યુટી ટ્રેન્ડની વાત નીકળે અને બુશી આઇબ્રોનો ઉલ્લેખ ન થાય તેવું ભાગ્યે જ બનશે. બુશી આઇબ્રો લેટેસ્ટ બ્યુટી ટ્રેન્ડ છે. એકદમ પાતળી આઇબ્રો યુવતીની ઉંમર હોય એના કરતાં વધુ દેખાડવાનું કામ કરે છે, જ્યારે જાડી આઇબ્રો યુવાન દેખાવ આપે છે. કઇ રીતે બુશી આઇબ્રો ટ્રેન્ડ ફોલો કરી શકાય તે જાણવા માટે વાંચો આ લેખ.

    સોનમની સુંદરતાનું રહસ્ય...

    સેંકડો લોકો સ્કિન કેર અને ફેશન સેન્સ માટે સોનમ કપૂરને ફોલો કરે છે. સોનમે તાજેતરમાં એક ફેશન શો દરમિયાન રેમ્પવોક કર્યું હતું. 

    ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ...

    ઈંગ્લિશ ચેનલનું નામ સાંભળ્યું છે ? દક્ષિણી ઇંગ્લેન્ડને ઉત્તરીય ફ્રાંસથી જુદી પાડતી અને ઉત્તરી સાગરને એટલાંટિક સાથે જોડતી એટલાંટિક મહાસાગરની એક શાખા એટલે ઈંગ્લિશ ચેનલ. બીજા શબ્દોમાં બ્રિટન અને ફ્રાન્સને જુદી પાડતી જળસીમારેખા. ૫૬૦ કિલોમીટર લાંબી અને ૨૪૦ કિલોમીટર પહોળી. ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરવાની હોય તો સીધી રેખામાં ચોત્રીસ કિલોમીટરનું અંતર કાપવાનું થાય. 

    ઓસ્ટિયોપોરોસિસઃ મહિલાઓને વધુ...

    દેશ હોય કે દુનિયા, ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાતી પીડાતા દર્દીઓમાં મહિલાની સંખ્યા સવિશેષ જોવા મળે છે. ઓસ્ટિયોપોરોસિસના કેસોમાં વર્ષ - પ્રતિવર્ષ વધારો થઇ રહ્યો છે. ઓસ્ટિયોપોરોસિસને બોલચાલની ભાષામાં હાડકાં પોલાં થઈ ગયા કહેવાય છે. 

    મેનોપોઝ આવવાની તૈયારી છે? તો હ

    એક સંશોધનના તારણ પ્રમાણે જે મહિલા મેનોપોઝના તબક્કાની નજીક હોય અથવા તો એમાંથી પસાર થઇ રહી હોય તેમણે પોતાના હૃદયની સવિશેષ કાળજી લેવી જોઇએ કારણ કે આ તબક્કા દરમિયાન મહિલાઓને હૃદયની સમસ્યા થવાની શક્યતા એકદમ વધી ગઇ છે. નોંધનીય છે કે ખરાબ લાઇફસ્ટાઇલ, આહારમાં પોષકતત્ત્વોની કમી તેમજ અસંતુલિત હોર્મોનની સમસ્યાને કારણે પુરુષોની સરખામણીએ મહિલાઓને હૃદયની લગતી સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.

    ત્વચાને પોષણ પૂરું પાડતાં ફ્ર

    તાજાં ફળો શારીરિક સ્વાસ્થ્ય માટે જેટલા લાભકારક છે તેટલા જ ઉપયોગી ત્વચા માટે પણ છે. ફળોમાંથી બનેલા માસ્ક ત્વચાને નિખારવાની સાથોસાથ તેને પોષણ પણ પૂરું પાડે છે, જેની અસર કોઇ પણ મોંઘાદાટ ક્રીમ, સિરમ કે લોશન કરતાં વધુ લાંબા સમય સુધી જળવાય રહે છે.