મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    સવારે 7થી 9 વચ્ચેની કસરત ઘટાડશે...

    જો આ શિયાળામાં વજન ઘટાડવા માટે કસરત શરૂ કરવા માગો છો તો આ રિસર્ચ તમને પ્રોત્સાહિત કરી શકે છે. સપ્ટેમ્બર-2023માં જર્નલ ઓબેસિટીમાં પ્રકાશિત રિસર્ચ કહે છે કે, વેઈટ મેનેજમેન્ટ માટે સવારે 7થી 9 દરમિયાન કરેલી કસરત ફાયદાકારક છે.

    ભારતની પ્રથમ મહિલા જાસૂસ : નીર

    નીરા નામનો એક અર્થ અમૃત થાય અને બીજો અર્થ શુદ્ધ જળ થાય. એ રીતે જોઈએ તો નીરા આર્ય ભારતની આઝાદીના સંઘર્ષમાં અમૃતજળ સાબિત થયેલી... આ નીરા આર્ય નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજની અને ભારતની પણ પહેલી મહિલા જાસૂસ હતી !

    પ્રથમ મહિલા આઈએએસ અધિકારી: અન્...

    એક એવી આઈએએસ અધિકારી જેણે પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરેલી, એણે બે વડા પ્રધાન સાથે અને સાત મુખ્યમંત્રીઓ સાથે કામ કરેલું અને પોતાની ધગશ અને કાર્યનિષ્ઠાને પગલે એને દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માનથી પુરસ્કૃત પણ કરાયેલી....

    તહેવારો માટે તૈયાર કરો સ્ટાઇલ

    તહેવારોના દિવસોનું આગમન થઇ રહ્યું છે. તહેવારની ઉજવણી વખતે પરિવારજનો પરંપરાગત વસ્ત્રો પહેરવાનું પસંદ કરતા હોય છે, પણ યુવતીઓને આ જ વાત મૂંઝવતી હોય છે. ક્યા પ્રકારના વસ્ત્રો પહેરવા જોઇએ કે જેથી તહેવારની સાથે સાથે પોતાનું વ્યક્તિત્વ પણ દીપી ઉઠે? તો આ પ્રશ્નનો જવાબ એ રીતે આપી શકાય કે યુવતીઓ આધુનિક અને ટ્રેડિશનલ સ્ટાઇલના કોમ્બિનેશન જેવા આઉટફિટ પહેરીને તહેવારની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી શકે છે.

    ઓલ ઈન્ડિયા રેડિયોની પ્રથમ ઉદઘ

    નમસ્કાર.. આકાશવાણીના કેન્દ્ર પર આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રકારે છે.... ઓલ ઇન્ડિયા રેડિયો પરથી આ પ્રકારે પ્રસારિત કરાતા સમાચાર તમે સાંભળ્યા જ હશે, પરંતુ પહેલી વાર આકાશવાણી પર સમાચાર વાંચનાર મહિલાને જાણો છો ?

    લાખો મહિલાઓ વહેલી પરોઢે ઊંઘમા

    નિદ્રાની સમસ્યા વય કે લિંગને ધ્યાનમાં લીધા સિવાય કોઈને પણ નડી શકે છે. વિશ્વમાં લાખો સ્ત્રીઓ અનિદ્રા તથા તેને સંબંધિત અન્ય સમસ્યાઓના રોગથી પીડાય છે. નવા અભ્યાસથી જાણમાં આવ્યું છે કે સ્ત્રીઓ માટે રાત્રે એક ચોક્કસ સમયે (વહેલી પરોઢે 3.29 કલાકે) અચાનક જાગી જવાનું સામાન્ય છે. 

    ઇરાનમાં હિજાબ ન પહેરનારી ડઝન અ...

    ઇરાનમાં હિજાબ પહેરવાની કડક આચારસંહિતાનો ભંગ કરનારી ડઝન અભિનેત્રીઓ પર ફિલ્મોમાં કામ કરવાનો પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઇરાનના સાંસ્કૃતિક અને ઇસ્લામિક માર્ગદર્શન પ્રધાન મોહમ્મદ મહેદીએ કેબિનેટ મિટિંગ બાદ જણાવ્યું હતું કે જે લોકો ડ્રેસકોડનું પાલન નહીં કરે તેમને કામ કરવા દેવાશે નહીં.

    સ્ત્રીઓ સારી જાસૂસ હોય છે તે મ

    તમે ઘણી વાર મજાકમાં સાંભળ્યું હશે કે સ્ત્રીઓ સારી જાસૂસ હોય છે... અમેરિકાની સૌથી મોટી ગુપ્તચર તપાસ એજન્સી CIAએ ઘણાં મોટાં ઓપરેશન મહિલાઓની મદદથી પાર પાડ્યાં છે.