Search Results

Search Gujarat Samachar

 ગાંધીધામના ત્રણ યુવાનો અરુણ ચંદુલાલ ઠક્કર (ઉ. ૩૨), ઘનશ્યામ વાલીગરી ગોસ્વામી (ઉ. ૪૧) સુરેશગર હરીગર ગોસાઈ (ઉ. વ. ૩૫) કારમાં ધ્રોલથી ટંકારા જઈ રહ્યા હતા ત્યારે લતીપરુ નજીક હાઈ વે પર જતી કાર અચાનક પુલ સાથે અથડાઈને પુલ તોડીને નીચે મેદાનમાં પડતાં...

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ ૨૬મી જૂને પાટીદારોના ગઢ ગણાતા બહુચરાજીમાં કારોબારીની મિટિંગ યોજી હતી. રૂપાલાના આ પગલાંથી નારાજ ‘પાસ’ દ્વારા રૂપાલા માટે ઉત્તર ગુજરાતમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. 

બ્રિટિશ નાગરિકોએ યુરોપિયન યુનિયનથી અળગાં થવાનો નિર્ણય જાહેર કર્યા પછી વિદેશોમાં રજાઓ માણવા ગયેલાં બ્રિટિશ પર્યટકોની માઠી પરિસ્થિતિ થઈ છે. પાઉન્ડની કિંમત સતત ઘટી રહી હોવાથી બેન્કો અને એટીએમ મશીનોએ ડૂબતાં પાઉન્ડને એક્સચેન્જ કરવાનું નકારવાથી બ્રિટિસ...

૧૭મા આઇફા એવોર્ડમાં સલમાન ખાન, કરીના કપૂર અભિનિત ‘બજરંગી ભાઈજાન’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ અપાયો હતો જ્યારે ‘બાજીરાવ મસ્તાની’માં દમદાર એક્ટિંગ માટે રણવીર...

સૂડાના વિકાસ નકશો ૨૦૩૫ રદ કરવાની માગણી સાથે ૨૧ જૂને જિલ્લાના ૨૦ હજારથી વધુ ખેડૂતોની રેલી સુરતના જહાંગીરપુરાથી નીકળી હતી. ૧૦૦૦ જેટલા વાહનોમાં અને પગપાળા લોકો નીકળતા કેટલીક જગ્યાએ ટ્રાફિક જમના દૃશ્યો સર્જાયા હતા. રેલી લગભગ પાંચ કિલોમીટર લાંબી...

પારૂલ યુનિવર્સિટીમાં આવેલા પોતાના રૂમમાં નર્સિંગની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરીને ભાગી છૂટેલા ડો. જયેશ પટેલને ૨૧મી જૂને રાતે સાડાદસ વાગે વડોદરા ગ્રામ્ય એલસીબીએ આણંદના આસોદર ખાતેથી ઝડપી પાડ્યા હતા. ડો. જયેશ કારમાં પસાર થવાના છે, તેવી ચોક્કસ...

દેશના સંરક્ષણને વધુ મજબૂત કરવાની દિશામાં પગલાં ભરતાં રક્ષા મંત્રાલયે ૨૫મી જૂને અમેરિકા પાસેથી ૭૫ કરોડ અમેરિકન ડોલરના '૧૪૫ M૭૭૭ અલ્ટ્રા લાઇટવેટ હોવિત્ઝર્સ' આર્ટિલરી ગનની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ૧૪૫ ટેન્કની ડિલિવરી અમેરિકા ભારતમાં જ આપશે....

સદ્ગત પંકજભાઇ ત્રિવેદીની ૧૦ પુણ્યતિથિએ નોર્થ લંડનમાં જુના સ્વાધ્યાયીઓએ એક પ્રાર્થના સભાનુ આયોજન કર્યું હતું. આ સભામાં અતિથી વિશેષ તરીકે શ્રી સી.બી પટેલ (તંત્રી શ્રી, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ યુકે), શ્રી લાલુભાઇ પારેખ (પ્રેસીડન્ટ, ઓવરસીઝ...

શ્રધ્ધાળુઅોની વધતી જરૂરિયાતોને પૂરી કરવા વિલ્સડન સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરના કમ્પાઉન્ડમાં વધારાની કાર પાર્કિંગ સ્પેસ ઉભી કરવા, વડિલો માટે કેર હોમ અને હાલના મંદિરના વિસ્તરણ માટે બ્રેન્ટ કાઉન્સિલ સમક્ષ કરાયેલી અરજી અંગે પ્લાનીંગ કમિટીની...

ટેક્સાસમાં ૪૨ વર્ષીય ક્રિસ્ટી શીએટ્સે ૨૪મી જૂને હ્યુસ્ટન નજીક વેસ્ટથીમર લેક ખાતે તેની બે યુવાન પુત્રીઓ ટેઈલર (૨૨) અને મેડિસન (૧૭)ની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના અંગે ક્રિસ્ટીના પડોશીઓએ કહ્યું હતું કે, બંને મૃતક યુવતીઓના પિતાનો જન્મદિન હતો....