Search Results

Search Gujarat Samachar

એનએસજીમાં સ્થાન મેળવવાથી ભારત વંચિત રહ્યું છે, પણ મિસાઇલ ટેકનોલોજી કનટ્રોલ રેજિમ (એમટીસીઆર) દેશોમાં તે સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ભારતના વિદેશસચિવ એસ. જયશંકરે સોમવારે આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે શનિવારે જીવંત પંથને શબ્દ દેહ સાંપડી રહ્યો છે. આવતી કાલે ૯ ઓગષ્ટ છેને! ‘હિંદ છોડો’ યાદ કરીએ. વહેલી સવારથી કેટલાક ગીતો કાનમાં ગુંજી રહ્યા છે. ‘સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે..’, ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે..’,...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સંભવ છે કે આપે આ શિર્ષક બીજા સ્વરૂપમાં પણ વાંચ્યુ હશે કે તે વિશે તમે જાણતા હશો. મુંબઇનિવાસી એક જાગૃત નાગરિક અને સ્વાધ્યાય પરિવારના...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, હું સાચે જ આપ સહુનો ખૂબ ઋણી છું. પત્રકારત્વના આ વ્યવસાયમાં કંઇ કેટલીય વખત પૂર્વઆયોજિત કાર્યક્રમમાં ફેરફાર કરવાની મજબૂરી ઉભી થાય. જોકે મહદ્અંશે આ બધું અંતે તો સારું જ નીવડે. આજે જીવંત પંથ દ્વારા આપ સહુ સમક્ષ ઉપસ્થિત...

સ્કોટલેન્ડમાં તાજેતરમાં એક અજબ નજારો જોવા મળ્યો. મોટી માછલી નાની માછલીને ઓહયા કરી જતી હોય છે એ તો સહુ કોઇ જાણે છે... પણ તમે ક્યાંય એવું જોયું છે કે નાની માછલી ખુદ કૂદકો મારીને મોટી માછલીના મોંમાં જઇ પડે?! આવું તો નહીં જ જોયું હોય, અને આથી જ અહીં આ ફોટોગ્રાફ મૂક્યો છે. જીવમાત્રને પોતાનું અસ્તિત્વ ટકાવવાની, વધુમાં વધુ લાંબો સમય જીવવાની અબળખા હોય છે.  સાલમન જેવી માછલીઓ પાણીના પ્રવાહની વિરુદ્ધમાં છલાંગ મારી (વખત આવે તો નાના ધોધ જેવા ધસમસતા પ્રવાહ સામે પણ) પોતાની આગવી જીવનશૈલી અપનાવતા હોય છે. આદત પ્રમાણે મારવા ગઈ કૂદકો અને જઈ પહોંચી મોતના મ્હોંમાં)

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૧૨ વર્ષની વયે હું ભાદરણ હાઇસ્કૂલમાં હું ચોથા ધોરણમાં પ્રવેશ્યો. ૧૭ વર્ષની વયે વડોદરામાં કોલેજમાં જતો થયો. તે પહેલાં ભાદરણ,...

સાદિક ખાન

વડીલો સહિત સહુ વાચક મિત્રો, લંડનના મેયર પદની આગામી ચૂંટણી માટે ગયા શુક્રવારે લેબર પક્ષના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી. વિધિવત્ મતદાન બાદ પાંચ ઉમેદવારોમાંથી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, દરિયો ખેડવાનું સાહસ આપણી નસ-નસમાં વહે છે એ વાત સાથે ભાગ્યે જ કોઇ અસંમત થશે. તમે જૂઓને... ગુજરાત બહાર કરોડો ગુજરાતીઓ વસે છે....

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટન, ભારત કે વૈશ્વિક સ્તરે ભારતવંશીઓમાં આ મોદીમંત્ર ખૂબ ગાજી રહ્યો છે. પક્ષ કરતાં પણ નરેન્દ્રભાઇ મોદીની પ્રતિભા સહુ કોઇને...

પાકિસ્તાન નામના કાચીંડાએ ફરી એક વખત રંગ બદલ્યો છે. પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને - આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઇને - ભારતને તપાસમાં સહયોગ આપવાની તેમજ જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન કમિટી રચવાની તૈયારી દર્શાવી ત્યારે લાગ્યું કે હાશ, છેવટે...

અલગતાવાદના આતંકનો ભોગ બનીને વર્ષોથી વિસ્થાપિત જીવન વીતાવી રહેલા કાશ્મીરી પંડિતો માટે વતનમાં આશાનું કિરણ ઊગ્યું છે. દસકાઓથી કાશ્મીરમાં અલગતાવાદી ચળવળનું નેતૃત્વ કરી રહેલી ઓલ પાર્ટી હુર્રિયત કાઉન્સિલના ઉદારવાદી જૂથે કાશ્મીરી પંડિતોની વતન-વાપસીનું...