Search Results

Search Gujarat Samachar

મુંબઇમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના પાયા પર ઉભી થયેલી આદર્શ હાઉસિંગ સોસાયટીની ૩૧ માળ ઊંચી ઇમારત તોડી પાડવાનો મુંબઇ હાઇ કોર્ટે યથાયોગ્ય જ આદેશ આપ્યો છે. આદર્શ હાઉસિંગ કૌભાંડને ભારતમાં ઊંડી જડ ઘાલી ગયેલા ભ્રષ્ટાચારનું સૌથી કલંકિત ઉદાહરણ ગણી શકાય. 

‘ઓડિયન્સમાંથી એક છોકરાને ગાવું છે, ઈન્વાઈટ કરજો.’ કાર્યક્રમ આયોજન સાથે સંકળાયેલા એક મિત્રએ સ્ટેજ પર સંચાલન કરી રહેલા સૂત્રધારને SMS કર્યો.

પંજાબને અજગરભરડો લેનાર ડ્રગ્સના દૂષણ પર બનેલી હિન્દી ફિલ્મ ‘ઉડતા પંજાબ’ની તરફેણમાં અને વિરુદ્ધમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ, નિવેદનબાજીનો જુવાળ ઉઠ્યો હતો. જોકે મહિનાથી ઉઠેલો વિવાદનો વંટોળ મુંબઇ હાઇ કોર્ટના ચુકાદાથી શમી જશે તેવું લાગે છે. 

‘બેટા, તમે તો અત્યારે મારી રીક્ષામાં મુસાફરી કરી નથી, તો આ શેના પૈસા આપો છો?’આધેડ વયના રીક્ષાચાલક મનુભાઈએ કોલેજમાં ભણતી દીકરી સીમરનને કહ્યું. 

વિશ્વમાં ક્યાંય પણ આતંકવાદી ઘટના સર્જાય અને તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાની વાત જાહેર થાય છે ત્યારે ભાગ્યે જ કોઇને નવાઇ લાગે છે. ત્રાસવાદીઓને પોષવાના અને તેમને છાવરવામાં પાકિસ્તાનની મથરાવટી કેટલી મેલી છે એ તો લાદેન સહિતના તાલીબાનીઓને...

આપણને આંખો છે એ બદલ કુદરતનો આભાર માનવો જોઈએ અને જેઓ દેખી શકતા નથી એમના પ્રત્યે સદભાવના રાખવી જોઈએ એવા આશયથી જ અમદાવાદના અંધજન મંડળ દ્વારા કેમ્પસમાં ‘વિઝન...

એન્કાઉન્ટર કેસમાં જામીન પર છૂટેલા પૂર્વ આઈપીએસ ડી. જી. વણઝારાએ ૨૨મી જૂને અરવલ્લી જિલ્લાના માલપુરમાં જણાવ્યું હતું કે, ત્યારે જો આતંકીઓનું એન્કાઉન્ટર ન...

ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં હરણફાળ ભરી છે. ઇંડિયન એરફોર્સમાં ૩૦ વર્ષના લાંબા અરસા બાદ શુક્રવારે ‘તેજસ’ ફાઇટર જેટની પ્રથમ સ્કવોડ્રન...

ભગવાન શિવના ભક્તો દર વર્ષે બાબા અમરનાથની કપરી યાત્રા કરીને બરફબાબાનાં દર્શન કરવા આતુર હોય છે. જમ્મુ-કાશ્મીરમાં આવેલાં શિવનાં આ ધામનો પ્રવાસ ભક્તજનો માટે...