Search Results

Search Gujarat Samachar

લંડનઃ ન્યૂ યર્સ ઓનર્સ લિસ્ટ ૨૦૧૬માં આર્મી રીઝર્વ ફોર્સને સેવા આપવા બદલ વોરન્ટ ઓફિસર કલાસ-ટુ હિતેશ ઓઝાને MBEએવોર્ડની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત, મૂળ કચ્છી...

લંડનઃ બ્રિટિશ ગાયક ડેવિડ બોવી કેન્સર સામે ૧૮ મહિના લડત આપ્યા પછી પરિવારની હાજરીમાં શાંતિપૂર્વક મોતને ભેટ્યા હોવાનું સોશિયલ મીડિયામાં જાહેર થયું છે. તેઓ...

હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ ભલે નોર્થ કોરિયામાં થયું હોય, પરંતુ તેણે ખળભળાટ દુનિયાભરમાં મચાવ્યો છે. અમેરિકા, બ્રિટન, જપાન, ભારત સહિત યુનાઇટેડ નેશન્સે પણ આ પરીક્ષણને વખોડ્યું છે. નોર્થ કોરિયા સાથે સારા સંબંધ માટે જાણીતા ચીને પણ બેચેની દર્શાવી...

વિશ્વના સૌથી ધનાઢય ક્રિકેટ બોર્ડની સૂચિ તૈયાર કરવામાં આવે તો બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇંડિયા (બીસીસીઆઇ) સૌથી ટોચનું સ્થાન મેળવે, અને જો વિવાદાસ્પદ ક્રિકેટ બોર્ડની યાદી તૈયાર થાય તો કમસે કમ એકથી ત્રણમાં તો સ્થાન મેળવે જ. 

ભારતમાં લગ્ન એક ઉત્સવ હોય છે. અન્ય તહેવારોની જેમ જ બે પરિવારો અને બે પરિવારો સાથે જોડાયેલા સ્વજનો આ ઉત્સવમાં મનથી મહાલે છે. પહેલાના વખતમાં સામાન્ય રીતે આજુબાજુના ગામમાંથી વેલડાં જોડાઈને જાન આવતી એટલે ચાર પાંચ મહિના પહેલાંથી લગ્ન માટેના મુહૂર્ત...

નવી દિલ્હીઃ કોઇ વ્યકિત કે સંગઠન ભારતને પીડા આપે તો તેને તેવી જ પીડા આપવી જોઇએ તેમ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરે સોમવારે જણાવ્યું હતું. જોકે...

ચંપાઃ આજે તમે સોસાયટીના બધા લોકોને શું સલાહ આપી રહ્યા હતા?ચંગુઃ હું તેમને કહી રહ્યો હતો કે પત્નીને વરસમાં ત્રણ વાર પિયરે જવાની છૂટ મળવી જોઈએ.ચંપા (ખુશ થતાં)ઃ આવું વળી તમને કેમ સૂઝ્યું?ચંગુઃ એના ટોટલ સાત ફાયદા છે.ચંગુઃ એ કયા?ચંગુ બોલ્યોઃ ૧) એનાથી...

એક તરફ અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આમિરનું નામ કપાયું છે. તો બીજી તરફ ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચન મોદી સરકારના પ્રવાસન...

અભિનેત્રી પ્રિયંકા ચોપરા માટે નવા વર્ષની શરૂઆત ખૂબ સારી રીતે થઈ છે. તેને નવી ટીવી સિરીઝ ક્વોન્ટિકો માટે પીપલ્સ ચોઈસ એવોર્ડ ૨૦૧૬માં સૌથી મનપસંદ અભિનેત્રીનો...

તમે લોકાયતસૂરિ કે વૈશાખનંદનને ઓળખો છો? તેઓ પ્રખ્યાત કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે. તેમની બીજી એક ઓળખ એ છે કે સાહિત્યકાર...