Search Results

Search Gujarat Samachar

બર્મિંગહામઃ મિડલેન્ડ્સના સૌથી મોટા અને લોકપ્રિય મંદિરોમાં સ્થાન ધરાવતા એક મંદિરના ભક્તો એમ માને છે કે થોડા ધનવાન લોકો શ્રી વેંકટેશ્વરા બાલાજી ટેમ્પલ (SVBT)નું એકહથ્થુ સંચાલન ખાનગી કંપનીની માફક કરવા માગે છે, જેથી તેઓ કોઈને જવાબદાર રહે નહિ. સભ્યોનું...

લંડનઃ યુકેનો કરી ઉદ્યોગ ભાંગી પડવાના આરે છે. હજારો કરી હાઉસ બંધ પડે તેવી શક્યતાઓ વચ્ચે ચાલે છે. કેટલાક આ માટે મોબાઈલ ટેક્સી એપ ઉબેરને પણ આંશિકપણે જવાબદાર...

લંડનઃ યુએસમાં પ્રમુખપદના ઉમેદવાર અને બિલિયોનેર ડોનાલ્ડ ટ્રમ્પને બ્રિટનમાં પ્રવેશ નહિ આપવાની પિટિશન પર બ્રિટિશ સાંસદો વેસ્ટ મિન્સ્ટર હોલમાં ચર્ચા હાથ ધરશે....

લંડનઃ બ્રિટિશ યુનિવર્સિટીઓના હજારો વિદ્યાર્થીઓ ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં ભારતીય કૌશલ્યનો ઉપયોગ કરી રહ્યાં છે, જેના પરિણામે ‘કોન્ટ્રાક્ટ ચીટિંગ’નું નવું...

નવી દિલ્હી, ઇસ્લામાબાદઃ પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી હુમલા સંદર્ભે પાકિસ્તાને ફરી એક વખત મુખ મેં અલ્લાહ બગલ મેં છુરીની બેવડી નીતિરીતિનો પરચો આપતા ભારતે આપેલા...

તા. ૫-૧૨-૨૦૧૫ના ‘ગુજરાત સમાચાર’માં વડીલ શ્રી સી.બી. પટેલની જીવંત પંથ કોલમમાં આવેલ ‘નિવૃત્તિ’ બાબતનું લખાણ આપણા જીવનમાં ઉતારવા જેવું છે. શ્રી સી.બી.પટેલને ધન્યવાદ. એમની વિચારધારા અને લખવાની અનોખી શક્તિ અદભુત છે. પ્રભુ એમનાં પર કૃપા કરે એવી પ્રભુના...

યુકેની વર્ધિંગ હોસ્પિટલના તબીબ ડેવિડ જોન્સે ઓસ્ટ્રેલિયાના પગલે ચાલી મેડિકલ વિઝિટ માટે પેશન્ટ પાસેથી ચાર્જ લેવાનું સૂચન કર્યું છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં જોન્સે જણાવ્યું હતું કે પેશન્ટ તેમના જીપી સાથે એપોઈન્ટમેન્ટ લેતા પહેલા બે વખત વિચારે તે...

લંડનઃ શેમ્પેઈનની પાર્ટીઓ અને ખાનગી જેટ વિમાનોમાં દુબાઈના ભવ્ય પ્રવાસો થકી ઈન્વેસ્ટરોને લલચાવી તેમના નાણા ઓળવી જનારા ૫૪ વર્ષીય બિઝનેસ ટાયકૂન કેતન સોમૈયાએ...