Search Results

Search Gujarat Samachar

શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામતનો લાભ મેળવવા ચાર મહિનાથી આંદોલન કરી રહેલા પાટીદારોએ હવે જેલમાં કેદ સાથીઓને છોડાવવા સરદાર પટેલની પૂણ્યતિથિથી રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ કર્યા છે. 

વડોદરા શહેરના વતની અને એમએસ યુનિવર્સિટીમાંથી આર્ટ-કલ્ચરની ડિગ્રી મેળવનાર જાણીતા સેલિબ્રિટી આર્ટિસ્ટ હેમા ઉપાધ્યાય અને તેમના વકીલ હરિશ ભંભાણીની મુંબઇમાં...

ભારતને સ્વતંત્રતા મળ્યા પછી પાકિસ્તાન જઇ વસેલા જૂનાગઢનાં નવાબ મહાબતખાનજી ત્રીજાનાં વંશજો પાકિસ્તાનનાં શહેર કરાચીમાં જ વસવાટ કરે છે. પાકિસ્તાન માટે પોતાનું...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે તમામ છ મહાનગરપાલિકામાં - ઘસારા છતાં વિજયપતાકા લહેરાવ્યા હતા. આ તમામ મહાનગર-પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ...

ભારત અને જપાને દ્વિપક્ષીય સંબંધોને નવા આયામ આપતાં શનિવારે ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઇ વચ્ચે રૂ. ૯૮,૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા બુલેટ ટ્રેન...

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આગામી બે સિઝન માટે બે નવી ફ્રેન્ચાઈઝી રાજકોટ અને પૂણેને ફાળવાઇ છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને સસ્પેન્ડ કરાતાં...

અમદાવાદ - લંડન વાયા મુંબઇ ડાયરેક્ટ ફ્લાઇટ આજે તા. ૧૫મી ડીસેમ્બર ૨૦૧૫ના રોજ બપોરે ૧૨-૨૧ મિનીટે લેન્ડ થયા બાદ લંડનની ધરતી પર ઉતરેલા મુસાફરોના આનંદની સીમા નહોતી. સૌના ચહેરા પર લાંબી મુસાફરી બાદ પણ આનંદ છલકતો હતો. અમદાવાદ – લંડન ડાયરેક્ટ ફ્લાઇટ...

* ચક-89 ૧૦૫ બોન્ડ રોડ, મિચમ CR4 3HG ખાતે ન્યુ યર્સ ઇવના તા. ૩૧-૧૨-૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ન્યુ યર્સ ઇવ પાર્ટીનું આયોજન ચક-89 સ્થિત રેસ્ટોરંટ, સ્યુટ વન અને સ્યુટ ટુ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મનભાવન થ્રી કોર્સ ડીનર, કેશ બાર, બોલીવુડ ડાન્સ અને...

પ્ર. બ્ર. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ૯૫મા જન્મ દિનની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન શનિવાર તા. ૧૯મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ સાંજે ૫થી રાતના ૯ (ભારતીય સમય) દરમિયાન તીર્થધામ સારંગપુર, ગુજરાત ખાતે ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું લાઇવ...