અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઇ એલર્ટના પગલે પેસેન્જરોને લેવા કે મૂકવા આવતા લોકોના વિઝિટર પાસ બે સપ્તાહ માટે બંધ કરાયા છે. ઉપરાંત શંકાસ્પદ પેસેન્જરોના બુટ પણ કઢાવીને ચેક કરવાની સાથે વિમાનમાં જગ્યા લેતાં પહેલાં પણ એરલાઈન્સના...

