Search Results

Search Gujarat Samachar

ભારતથી ૧૮૦૦ શીખ તીર્થ પ્રવાસી બૈશાખી મનાવવા ૧૦ દિવસ માટે રાવલપિંડીના ગુરુદ્વારાએ ગુરુ ગ્રંથસાહિબ ગયા હતા. કેટલાક અન્ય સ્થળે જવાનું પણ તેમનું આયોજન છે. પાકિસ્તાને આ શ્રદ્ધાળુઓને પાકિસ્તાનના ભારતીય હાઈ કમિશનના અધિકારીઓને મળતા અટકાવ્યા હતા અને...

સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગના લેનાસિયામાં ૩૩મી વખત ગાંધીવોક આયોજિત કરાઈ હતી. આ વોકના ઈતિહાસમાં પહેલીવાર સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ ભાગ લીધો...

વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનાં એકચક્રી સામ્રાજ્યનો ૧૪મી એપ્રિલે અંત આવ્યો હતો. વીએચપીમાં ૫૪ વર્ષ પછી યોજાયેલી ચૂંટણીમાં પ્રવીણ...

જમ્મુ અને કશ્મીર રાજ્યના કઠુઆ જિલ્લામાં લઘુમતી કોમની એક ભટકતી જાતિની આઠ વર્ષની છોકરી આસિફાનું અપહરણ કર્યા પછી તેને નશીલી દવાઓ ખવડાવીને બેભાન હાલતમાં તેના...

ભચાઉ તાલુકાના શિકરા ગામમાં રહેતો નાનજી સવજી અનાવાડિયાનો પરિવાર ટ્રેક્ટર ટ્રોલીમાં રવિવારે વીજપાસર ગામે ભાણેજના લગ્ન પ્રસંગે મામેરું લઇને જતો હતો. તે સમયે...

અંકલેશ્વરના જૂના દિવા ગામના વતની અને વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા અબ્દુલ અઝીઝ આદમ માંજરા, તેમનાં પત્ની, ૧૫ વર્ષની દીકરી, ૧૦ વર્ષનો દીકરો અને આશરે...

અમેરિકામાં સ્થાયી થયેલો સુરતનો થોટ્ટાપિલ્લી પરિવાર ૬ઠ્ઠી એપ્રિલે કેલિફોર્નિયાના પોર્ટલેન્ડથી લોસ એન્જેલસ ફરવા ગયો હતો. યુએસમાં યુનિયન બેંકમાં કામ કરતા...

ચેરિટી ક્લેરિટી દ્વારા પ્રેરિત ધ એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સ આ વર્ષે લંડનમાં હિલ્ટન ઓન પાર્કલેન ખાતે ૧૮મી મેને શુક્રવારે યોજાશે. આ વર્ષના એવોર્ડ માટે શોર્ટલિસ્ટ...

ગઈ તા.૩૧/૦૩/૨૦૧૮ને શનિવારે હેરો વિસ્તારમાં ભારતીય સંસ્કૃતિમય નૃત્યના કાર્યક્રમ ની રજૂઆત ‘સર્જન નર્તન એકડેમી’ યુ કેના વિધાર્થીઓ તથા પારંગત નૃત્યકારો દ્વારા...

૧૬ વર્ષીય તરૂણી પર જાતીય હુમલાના ગુનામાં જામીન પર છૂટેલા બ્રેડફર્ડના વુડક્રોસના ૩૫ વર્ષીય ઈબ્રાહિમ હુસૈનને ૧૨ વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરવા બદલ બ્રેડફર્ડ...