Search Results

Search Gujarat Samachar

છત્તીસગઢના સુકમા જિલ્લાના કિસ્ટરામ પોલીસ ક્ષેત્રમાં નક્સલીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી-લેન્ડમાઇન વ્હીકલ ઉડાવી દીધું હતું. આ ઘટનામાં કેન્દ્રીય રિઝર્વ...

રાજ્યસભામાં ચોથી વાર સભ્ય બનવા માટે તાજેતરમાં નામાંકન કરાવનારાં જયા અને તેનાં પતિ અમિતાભ બચ્ચન પાસે રૂ. ૧૦.૧ અબજની સંપત્તિ દર્શાવાઇ છે. નામાંકનપત્ર સાથે...

સુરતની સરિતા ગાયકવાડની ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. આવતા મહિને યોજાનારી આ સ્પર્ધામાં ૪૦૦ મીટરની દોડમાં...

અભિનેતા જિતેન્દ્ર વિરુદ્ધ તેના કાકાની દીકરીએ ૪૭ વર્ષ પછી જાતીય સતામણીની ફરિયાદ શિમલામાં નોંધાવી છે. મહિલાનું કહેવું છે કે, તે ૧૮ વર્ષની હતી ત્યારે ૧૯૭૧માં...

ભારતમાં અંગ્રેજી પ્રત્યે લોકોનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે હિંદી ભાષાને પ્રોત્સાહન આપવા માટે સરકારી સ્તર સુધી પ્રયાસ કરવા પડે છે. તેનાથી ઉલટું બ્રિટનમાં...

BAPS સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ની મહિલા ફોરમે યુકેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને ‘સેલીબ્રેટિંગ વિમેનઃ સ્ટ્રેન્થ ઈન યુનિટી’ શીર્ષક હેઠળ પ્રેરણાદાયક...

લંડનઃ પ્રિન્સ ચાર્લ્સે ભારતીય મૂળના ઉદ્યોગપતિ સંજીવ ગુપ્તાને બ્રિટનમાં વિદ્યાર્થીઓને સ્ટીલ ઉદ્યોગની તાલિમ આપતી સરકારી સંસ્થામાં સ્કીલ એમ્બેસેડર તરીકે નિમણુંક...

૩૮ વર્ષીય સર્વેનાઝ ફૌલાદીએ તેમના ઉપરના માળે આવેલા ફ્લેટમાં રહેતા પરિવારના બાળકો દ્વારા કરાતા અસહ્ય શોરબકોરથી ત્રાસીને ડેમેજીસ માટે કેસ કર્યો હતો. આ કેસમાં...

બાળકોના શોષણનો કિસ્સો પહેલી વખત પ્રકાશમાં આવ્યા પછી પોલીસે હાથ ધરેલી તપાસના ચાર કરતા વધુ વર્ષ પછી ટેલ્ફર્ડમાં બાળ યૌન શોષણના કિસ્સાના પ્રમાણના નવા દાવા...

બ્રિટન દુનિયાનો પહેલો એવો દેશ બનશે જે લોકોના ભોજનમાં કેલરી ઓછી કરવા માટે રાષ્ટ્રીય સ્તરે અભિયાન હાથ ધરશે. હેલ્થ એન્ડ સોશિયલ કેર ડિપાર્ટમેન્ટ લોકોમાં વધતી...