Search Results

Search Gujarat Samachar

આફ્રિકન દેશ કોંગોમાં ઈબોલા રોગચાળો ફાટી નીકળ્યો છે. ઈબોલાને કારણે અત્યાર સુધી ૧૯૮ લોકોનાં મૃત્યુ થયાં છે. ઈબોલાએ બાળકોમાં પણ દેખા દીધી છે. સરકારે ૨૭,૦૦૦ લોકોને ઈબોલા વિરોધી રસી અપાવી છે. દેશમાં ઈબોલાને નાથવા માટે પાયે અભિયાન શરૂ કરાયું છે. ઈબોલાએ...

ભારતીય બેંકો સાથે રૂ. ૨૧ હજાર કરોડની ઠગાઇ આચરનાર કૌભાંડી નીરવ મોદી-મેહુલ ચોકસી લોનકાંડની અસર ડાયમંડ જવેલરી કંપની પર પડી છે. અમેરિકાના સાઉથ ઓસ્ટીન-ટેકસાસની સેમ્યુઅલ ડાયમંડે રૂ. ૧ હજાર કરોડમાં નાદારી નોંધાવી હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં...

યુનિવર્સિટી ઓફ મિસ્સોરી-કેન્સાસ સિટીના ભારતીય પ્રોફેસર અસીમ મિત્રાએ ૨૪ વર્ષ સુધી તેના વિદ્યાર્થીઓને સામાજિક પ્રસંગોએ અને ઘરે પણ સાધનો મૂકવા અને ઘર સાફ કરાવવાના કામ કરાવ્યા હતા. છોકરાઓ મિત્રાના ઘરનો બગીચો સાફ કરતા, તેનાં કૂતરાંની સંભાળ રાખતા. મિત્રા...

આંદામાન-નિકોબારના જંગલોમાં આદિવાસીઓએ તાજેતરમાં અમેરિકી પ્રવાસીને તીર વડે હુમલો કરી મારી નાંખ્યો હતો. નિકોબારના સેન્ટીનેલ ટાપુ પર પ્રવેશ પર પ્રતિબંધ છે. પરંતુ આ અમેરિકી પ્રવાસી માછીમારોની મદદથી ત્યાં પહોંચી ગયો હતો. આદિવાસીઓએ તેના પર તીરથી હુમલો...

અમેરિકામાં આઠ ભારતીય અમેરિકી મહિલાઓનું વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ સનમાન કરવામાં આવ્યું છે. ઈમિગ્રેશન એડવોકેટ શીલા મૂર્તિ, એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશનના અધ્યક્ષ જાગૃતિ પાનવાલા અને નાસાના ખગોળશાસ્ત્રી મધુલિકા ગુહાઠાકુરતાને પુરસ્કૃત...

આમ તો નવા વર્ષે ઘણાય લોકો નવો સંકલ્પ લેતા હોય છે જોકે એ સંકલ્પ નિભાવનારાની સંખ્યા વર્ષના અંતે ઓછી જ થઈ હોય, પણ પોતાના સંકલ્પ પર અડગ રહેવા માટે તમે કઈ રીતે...

ભારતવંશી અમેરિકી મહિલા શ્રુતિ પલાનીઅપ્પન હાર્વર્ડ યુનિવર્સિટી અંડરગ્રેજ્યુએટ કાઉન્સિલનાં અધ્યક્ષપદે ચૂંટાયા છે. તેમનાં સાથી જુલિયા હુએસા (૨૦) ઉપાધ્યક્ષ...

ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીની વિવાદાસ્પદ પોસ્ટર સાથેની તસવીર વાયરલ થયા બાદ વિવાદ થયો હતો. તસવીરમાં ડોર્સીની સાથે મહિલાએ પ્લેકાર્ડ દર્શાવાયું હતું જેમાં લખ્યું...

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ (૬૬)એ આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. સુષમાએ ઇંદોરમાં આ જાહેરાત કરી હતી. તેમણે આ માટે સ્વાસ્થ્યનું કારણ કહ્યું...

તાજેતરમાં દેશના એક મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓની ચોરી અને બીજા બે મંદિરોમાં તોડફોડ થઈ. આ ઘટનાઓએ તમામ સમુદાયોના સાંપ્રદાયિક લાગણીઓને ઠેસ પહોંચાડી. યુકેમાં...