Search Results

Search Gujarat Samachar

લંડનના મેયર દ્વારા દર વર્ષે યોજાતો દિવાલી ઇન લંડન-૨૦૧૮ કાર્યક્રમ બીજી ઓક્ટોબરના રોજ નીસડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ખુલ્લો મૂકાયો હતો. આ...

અમેરિકાના ન્યૂ યોર્કમાં આયોજિત યુનાઈટેડ નેશન્સની મહાસભાના ૭૩મા સત્રમાં ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ૨૯મીએ પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. અમેરિકાનું...

ગુજરાતીઓ દુનિયાભરમાં વસ્યા છે. યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીને ગુજરાતીઓને પહેરેલા લુગડે ભાગવા વિવશ કર્યા હતા, એ કમકમાં આવે એવા દિવસોનું સ્મરણ હમણાં ગુજરાતમાંથી...

તોરલને શહેર બદલાયેલું લાગતું હતું. નવા નવા બ્રિજ, નવા નવા બિલ્ડીંગો, કોર્પોરેટ હાઉસ અને ઠેર ઠેર વિકસેલા ફૂડ ઝોન. જાણે નગરચર્યાએ નીકળ્યા હોય એમ એ કાર ડ્રાઈવ...

લોકસભા ચૂંટણી પૂર્વે વિરોધ પક્ષોની મહાયુતિ રચીને ભાજપને ભીંસમાં લેવાના મનસૂબા સેવતી કોંગ્રેસ માટે એક સાંધતા તેર તૂટે તેવા સંજોગ સર્જાયા છે. પહેલાં એનસીપીના શરદ પવાર, પછી બસપાના માયાવતી અને હવે સપાના અખિલેશ યાદવે અલગ રાહનો રાગ આલાપ્યો છે. નેશનાલિસ્ટ...

ગુજરાતમાં ઉત્તર ભારતીય શ્રમિક સમુદાય પર થયેલા હુમલાની ઘટનાઓ જેટલી શરમજનક છે, એટલી જ નિંદનીય પણ છે. રાજ્યમાં એક ગુનાહિત ઘટનાના એવા પ્રત્યાઘાત પડ્યા કે આઠ જિલ્લામાંથી અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ ઉત્તર ભારતીયો હિજરત કરી ગયા છે. ઉત્તર ગુજરાતના...

• ઇસ્ટ લંડન એન્ડ એસેક્સ હિન્દુ સોશ્યલ કલબના ઉપક્રમે બુધવાર તા.૧૦ થી ૧૮ ઓકટોબર દરમિયાન સાંજે ૭.૦૦થી મોડીરાત સુધી નવરાત્રિ મહિત્સવનું આયોજન કરાયું છે. શરદ પૂનમના ગરબા-રાસ ૨૭ ઓકટોબર શનિવારે સાંજે ૭ વાગ્યાથી. સ્થળ: લોક્સફોર્ડ સ્કૂલ સાયન્સ એન્ડ ટેકનોલોજી,...

ઉત્તર ગુજરાતમાં હિંમતનગર નજીકના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર ગુજારાયેલા જાતીય અત્યાચારની ઘટનાએ રાજ્યમાં વસતાં પરપ્રાંતીય શ્રમિકો માટે અણધારી આફત નોતરી...

લાપતા થયેલા ઈન્ટપોલ ક્રિનિલ પોલીસ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઇન્ટરપોલના અધ્યક્ષ ૬૪ વર્ષીય મેં હોંગવેઈનો પત્તો આખરે ચીનમાંથી મળ્યો હતો. ચીનની પોલીસે તેમને પૂછપરછ માટે અટકમાં લીધા હોવાનું જાણવા મળે છે. ફ્રાન્સને જાણ થતાં તેમની છ દિવસથી તપાસ અને શોધખોળ...

કચ્છના વાગડમાં આવેલા ગાગોદરના ગોરાસર તળાવ પાસે ઘઉંમાં ઝેર ભેળવીને પશુ-પક્ષીઓને ચણ ફેંકી દેનારા વિરુદ્ધ ગામલોકોએ દેખાવો અને આક્ષેપ કરતાં કેટલાક શકમંદોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ છે. ૩૯ મોર-ઢેલ, બે ભેંસ અને ૫૦થી વધુ પારેવડાં મોતને...