Search Results

Search Gujarat Samachar

કેલિફોર્નિયામાં છેલ્લા કેટલાક દિવસથી ભભૂકી રહેલા દાવાનળમાં મૃત્યુ પામેલાઓનો આંકડો સતત વધી રહ્યો છે. સ્થાનિક વહીવટી તંત્ર જંગલમાં ફરી વળેલી આ આગને સદીનો...

બોલિવૂડના કલાકારો અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પદુકોણ ઈટાલીના લેક કોમોમાં ૧૪મી નવેમ્બરે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં હતાં. લગ્ન પ્રસંગે બંનેનાં પરિવારજનો...

બાંગલાદેશમાં સંસદની ચૂંટણી આવતે મહિને યોજાય એ પહેલાં ઘણી આસમાની સુલતાની થઇ રહી છે: વર્તમાન વડા પ્રધાન શેખ હસીના વાજેદને પરાજિત કરવા માટે જેલવાસી ભૂતપૂર્વ...

લંડનમાં ભણીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવક કૌશિક સાઉથ આફ્રિકામાં જ્હોનિસબર્ગની બેંકમાં ઊંચા હોદ્દા પર. બેંકમાં ગોરા ગ્રાહકો આવે, જેમના મોટા મોટા એકાઉન્ટ હોય....

૧૮થી ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમિટને વિશ્વના ઉદ્યોગકારોની હાજરીમાં ખુલ્લી મૂકશે. આ સમિટમાં ૧૯મીએ ‘આફ્રિકા ડે'ની ઉજવણી થશે. ગુજરાતમાં યોજાનાર નવમી દ્વિવાર્ષિક સમિટ એ હવે ગુજરાતમાં...

વિનય શાહના રૂ. ૨૬૦ કરોડના કૌભાંડ કેસમાં સીઆઇડી ક્રાઇમે તપાસ આદરી છે. મુખ્ય આરોપી વિનય અને તેનાં પત્ની ભાર્ગવી સામે લુકઆઉટ સરક્યુલર જારી કરાયો હતો. બીજી તરફ સીઆઇડી ક્રાઈમે ૨૦ કલાક સુધી હાથ ધરેલા ઓપરેશનમાં વિનય શાહના નિવાસેથી રૂ. ૪૨ લાખ, સોના-ચાંદીના...

મેઈડસ્ટોન, કેન્ટ નજીકના પર્યટન સ્થળ લેનહામ ખાતે મોડી રાત્રે શસ્ત્રો સહિત ત્રાટકીને મહિલાઓ અને બાળકોમાં આતંક ફેલાવનારી બુરખાધારી ગેન્ગના ૧૪ સભ્યને મેઈડસ્ટોન ક્રાઉન કોર્ટે નવથી ૨૧ વર્ષ સુધીની જેલની સજા ફરમાવી હતી. બધા આરોપીને લૂંટના કાવતરાના દોષિત...

આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં લેવાય તો યુકેમાં ડોક્ટર્સ અને નર્સીસ સહિત સ્ટાફની સંખ્યા ઘણી ઓછી છે. NHSમાં કર્મચારીઓની કટોકટી એટલી ખરાબ છે કે ૨૦૩૦ સુધીમાં...

રાજકારણમાં ઘણાં ચહેરા જાણીતા હોય તેમ અજાણ્યા પણ હોય છે. કેબિનેટના સભ્યો પણ જાણીતા હોઈ શકે અને તેમને કોઈ ઓળખતું પણ ન હોય તેવું પણ બની શકે. મિનિસ્ટરો જ્યારે...

યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. ભીખુભાઈ પટેલ (બીએ ઓનર્સ આર્કિટેક્ચર ૧૯૭૩) અને તેમના પત્ની શશીબેને આપેલી £ ૧મિલિયન પાઉન્ડની ભેટથી ભાવિ...