Search Results

Search Gujarat Samachar

યૌન ઉત્પીડન અને રેપનો ભોગ બનેલી મહિલાઓ માટે આપવીતી રજૂ કરવા સોશિયલ મીડિયાપર શરૂ કરાયેલી #Metoo movementથી દેશ વિદેશોમાં ખળભળાટ મચ્યા પછી હવે ભારતના બોલિવૂડ...

ચોરી અને લૂંટના શ્રેણીબદ્ધ બનાવો બાદ પોલીસે આ દિવાળીના તહેવાર દરમિયાન ઘરમાં સોનાના ઘરેણાં અને કિંમતી ચીજો ન રાખવા પરિવારોને ચેતવણી આપી હતી. લંડનમાં ગયા...

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં આવેલા એશિયાના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ એવા બિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં ૧૦મીએ સવારે ૧૧ વાગ્યે ગેસ પાઈપલાઈનમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં...

મોરારિબાપુના વતનમાં બાપુની છઠ્ઠી વખત કથા યોજાશે. ૮૧૮મી કથા ૨૭ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી ચાલશે જેમાં ચિત્રકૂટમાં આખું તલગાજરડા રામમય બની જશે. આ કથામાં મુંબઇથી...

પરમાણુ કરારથી પીછેહઠ કર્યા બાદ અમેરિકાએ ઈરાન પર અત્યાર સુધીના સૌથી આકરા પ્રતિબંધો લાગુ કર્યા છે. અમેરિકાએ પશ્ચિમ એશિયાઇ અને ઇસ્લામિક દેશોને પણ ઈરાન સાથે વેપાર ન કરવાની ચેતવણી આપી છે. ટ્રમ્પ સરકારે કહ્યું છે કે તેને વિશ્વાસ છે કે આ પ્રતિબંધોથી...

ભારતની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસ વિરુદ્ધ અમેરિકામાં ભેદભાવના આરોપસર કેસ દાખલ થયો છે. કંપની દ્વારા છટણી કરવામાં આવેલા ૧,૦૦૦ આઇટી એન્જિનિયર્સે ટીસીએસ વિરુદ્ધ ભેદભાવનો કેસ કર્યો છે. જેમાં માટોભાગે અમેરિકન છે. તેમનું કહેવું છે કે, ટીસીએસ ભારતીય...

ફ્રાન્સ પાસેથી રાફેલ જેટ ફાઇટર ખરીદવાનાં મામલે દેશમાં વિવાદ જાગ્યો છે અને સરકારે સુપ્રીમ કોર્ટમાં રાફેલ સોદાની અને વિમાનોની કિંમતની વિગતો રજૂ કરી છે ત્યારે...

વ્હાઇટ હાઉસમાં દિવાળી મનાવતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નરેન્દ્ર મોદી સારા મિત્ર છે. તેમણે કહ્યું કે બિઝનેસ ડીલ્સમાં ભારત સૌથી બહેતર દેખાવ...

ચાલુ સપ્તાહમાં સિંગાપોરના બે દિવસના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદી ઈસ્ટ એશિયા સમિટ (ઈએએસ), આશિયાન-ઈન્ડિયા ઈન્ફોર્મલ મિટ, રિજિયોનલ કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક...

જાન્યુઆરી, ૧૮, ૧૯ અને ૨૦મીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યમાં યોજાવાની છે. તાજેતરમાં જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નો મોટો કાર્યક્રમ સંપન્ન થયા બાદ હવે સરકારનું ધ્યાન આગામી વાયબ્રન્ટ સમિટ પર મંડાયું છે. તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલુ થઇ ગઈ છે. આગામી...