પાંચ વર્ષની ઉંમરના બાળકને એના પિતાજીએ એક મૌલવી પાસે ભણવા માટે મોકલ્યો. મૌલવી એનો ચહેરો જોતા જ રહ્યા. ચહેરા પરની આભા જોઈને દંગ થઈ ગયા. અજબ નૂર ઝલકતું હતું એ ચહેરા ઉપર. મૌલવીએ એ બાળકની પાટી પર ૐ શબ્દ લખ્યો તો એ જ ક્ષણે બાળકે ૐ શબ્દની આગળ ૧ લખી...
પાંચ વર્ષની ઉંમરના બાળકને એના પિતાજીએ એક મૌલવી પાસે ભણવા માટે મોકલ્યો. મૌલવી એનો ચહેરો જોતા જ રહ્યા. ચહેરા પરની આભા જોઈને દંગ થઈ ગયા. અજબ નૂર ઝલકતું હતું એ ચહેરા ઉપર. મૌલવીએ એ બાળકની પાટી પર ૐ શબ્દ લખ્યો તો એ જ ક્ષણે બાળકે ૐ શબ્દની આગળ ૧ લખી...

સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ – જેણે આ ભવ્ય સ્મારકની જહેમત લીધી - તેના બે સચિવો શ્રી શ્રીનિવાસન અને શ્રી રાઠોડનું મોટું પ્રદાન છે. સંજય જોશી તેમની...

કેબિનેટ મિનિસ્ટરોએ પાંચ કલાકની લાંબી ચર્ચાના અંતે થેરેસા મેની બ્રસેલ્સ સાથેની સમજૂતીના ડ્રાફ્ટને બહાલી આપતા વડા પ્રધાન સામે પ્રથમ અવરોધ દૂર થયો હતો. જોકે, હવે...
કથિત બુકી સંજીવ કુમાર ચાવલાને ભારતને સોંપવાના વિરૂદ્ધમાં નીચલી કોર્ટે આપેલો નિર્ણય લંડન હાઈ કોર્ટે રદ કરી દીધો છે. તિહાર જેલની ખરાબ પરિસ્થિતિઓ અને નબળી સુરક્ષા વિશે ચાવલાની દલીલો હાઈ કોર્ટે ફગાવી દીધી છે, જેની અસર ભારતીય બેન્કો સાથે છેતરપીંડી...
વીમાના ખોટા ક્લેમ કરીને લગભગ એક મિલિયન પાઉન્ડ મેળવનારી પાંચ લોકોની ગેંગને ૧૪ વર્ષની જેલની સજા કરાઈ હતી. તેમણે પાણીની મેઈન લાઈનમાં ભંગાણને લીધે રેસ્ટોરન્ટમાં પાણી ભરાઈ જતા ભારે નુક્સાન થયું હોવાનું જણાવ્યું હતું. ૨૦૧૨ અને ૨૦૧૬ વચ્ચે તેમણે દેશમાં...
રોધરહામમાં ૧૬ વર્ષથી નીચેની વયની પાંચ છોકરીઓનૂં ગ્રૂમીંગ અને જાતીય શોષણ કરવા બદલ શેફિલ્ડ કોર્ટે તેમને જેલની સજા ફરમાવી હતી. એક પીડિતાએ પોતે ૧૬ વર્ષની થઈ ત્યાં સુધીમાં તેને કેવી રીતે ૧૦૦ એશિયનો સાથે સેક્સ કરવાની ફરજ પડાઈ હતી તેનું અને બીજી પીડિતાએ...
દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી સમયે નોર્થ લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં અજાણ્યા ચોરે ત્રણ પવિત્ર મૂર્તિઓની ચોરી કર્યા પછી ૧૩ નવેમ્બરની સવારે નોર્થ લંડનના કેન્ટનના શ્રી ભૂજ સત્સંગ સ્વામિનારાયણ મંદિરમાં પણ તાળાં તૂટતાં ભારે ચકચાર જામી છે. બે...
બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટપણે કહ્યું હતું કે બ્રેક્ઝિટ પછી યુકેમાં માઈગ્રન્ટ વર્ક્સને યોગ્ય તકો પુરી પડાશે અને હવે પછી યુરોપિયન સંઘમાંથી આવતા કામદારોને ભારત જેવા દેશમાંથી આવતા કામદારો કરતાં પ્રાથમિક્તા નહિ અપાય.
કાઉન્સિલ હોમ મેળવવાની પ્રતીક્ષા કરી રહેલી માતા અને તેની પુત્રી છેલ્લાં ૧૫ મહિનાથી એક NHS હોસ્પિટલમાં રહે છે. તેને લીધે ટેક્સપેયરોના માથે ૧૫૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ આવ્યો છે.

બર્કશાયરના મેઈડનહીડની ૪૬ વર્ષીય મહિલા ક્લેર બસ્બીએ બર્કશાયર બેડ કંપની સામે હાઈકોર્ટમાં ૧ મિલિયન પાઉન્ડનો દાવો કર્યો હતો. તેમાં તે હારી ગઈ હતી.