Search Results

Search Gujarat Samachar

એશિયામાં પ્રથમ ક્રમાંકનું નેરોગેજ રેલવે સ્ટેશન અને તેના પર દોડતી એક માત્ર ડભોઈ-ચાંદોદ ટ્રેન ૨૫મી મેથી ભૂતકાળ બની જશે. નેરોગેજનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાની...

તળાજા પંથકના સરતાનપર (બંદર), ભારાપરા, તળાજા અને પાદરી (ભં) ગામના કોળી પરિવારના ર૫ જેટલા લોકો સિમેન્ટ ભરેલી ટ્રકમાં ખેતમજૂરી કરવા આણંદ જિલ્લા તરફ જઈ રહ્યા...

 વેરાવળની હોટેલ પાર્ક અને સાસણ (ગીર)ના ભોજદેના ફાર્મ હાઉસમાં વેરાવળ નજીકના ગ્રામ્ય યુવતી પર બળાત્કાર થતો રહ્યો હોવાની સાથે આ ઘટનામાં વેરાવળની બે કુખ્યાત યુવતીઓની મદદગારીથી પીડિતા ફસાઈ હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં નોંધાતા બળાત્કારીઓની શોધ ચાલે...

હિંમતનગરના ૩૧ વર્ષીય મેહુલ જોશી માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પહેલા ગુજરાતી બન્યા છે. ૧૬મી મેએ સવારે ૪.૩૦ વાગે મેહુલે એવરેસ્ટની ૮૮૪૮ મીટરની ઊંચાઈ સર કરી છે....

જગત મંદિર પરિસરમાં આવેલા બળરામજીના મંદિરમાં ૧૯મી મેએ વહેલી સવારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગતાં ચાંદીના દરવાજા, આભૂષણો, ઈલેક્ટ્રિક ચીજો ખાખ થઈ હતી. જોકે બલરાજીની મૂર્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.ફરજ પરના સિક્યુરિટી જવાનને વહેલી સવારે ૫.૩૦...

બ્રિટિશ મ્યુઝિયમ અને પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર પર હુમલાની યોજના ઘડવા માટે ૪૪ વર્ષીય માતા મીના ડિચ અને તેની બે પુત્રીઓ ૧૮ વર્ષીય સફા બાઉલર અને ૨૨ વર્ષીય રીઝલેન...

જાણીતા ૩૪ વર્ષીય ફાર્માસિસ્ટ જેસિકા પટેલનો મૃતદેહ ગત સોમવારે રાત્રે તેમના લીન્થોર્પના એવન્યુમાં આવેલા વિક્ટોરિયન સેમી ડિટેચ્ડ નિવાસસ્થાનેથી મળી આવ્યો હતો....

પ્રિન્સ હેરીનાં ૧૯ મેએ અમેરિકી અભિનેત્રી મેગન મર્કેલ સાથે લગ્ન થયા. બ્રિટનના વિન્ડસર કેસલ ચર્ચમાં યોજાયેલા આ લગ્ન માટે ૬૦૦ મહેમાનોને આમંત્રણ અપાયું હતું. મહેમાનોનું સ્વાગત છે, પણ શરતો લાગુ છે. ઇન્વિટેશન કાર્ડમાં જ મહેમાનો માટે ૭ શરતોનો પણ ઉલ્લેખ...

૩૩ વર્ષિય પ્રિન્સ હેરીએ જ્યારે મર્કેલ સાથે મેરેજ સેરેમનીમાં ભાગ લીધો ત્યારે મર્કેલે વચન નહોતું આપ્યું કે, તે પ્રિન્સની દરેક વાતનું માન જાળવશે અને તેના...