Search Results

Search Gujarat Samachar

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ખૂબ જ નજીકના સમયમાં બે નવી ડોમેસ્ટિક અને એક ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરાશે. જે નવી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરાશે તેમાં અમદાવાદ-મસ્કતનો સમાવેશ થાય છે. ૭ જૂનથી ૩૧ ઓગષ્ટ દરમિયાન ઓપરેટ થનારી આ ફ્લાઈટ મસ્કતથી રાત્રે...

ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માટે ૧૧,૦૦૦૮ કુંડી મહાયજ્ઞનું આયોજન બગોદરા નજીક કરાયું છે. સાત દિવસીય મહાયજ્ઞ વર્ષ ૨૦૧૯માં ૧૦થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશિષ્ટ આહુતિ તેમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મહાયજ્ઞના આયોજન...

 ગુજરાત રાજ્યની સંસ્કૃત અકાદમીના પૂર્વ અધ્યક્ષ અને નેશનલ સંસ્કૃત બોર્ડના સદસ્ય ડો. ગૌતમ પટેલ ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સના અધ્યક્ષપદે સર્વાનુમતે ચૂંટાયા...

અમેરિકામાં ભારતીય ટીનેજર પ્રતિષ્ઠિત સ્ક્રાઇપ્સ નેશનલ સ્પેલિંગ બીનો ખિતાબ જીત્યો છે. છેલ્લા ૧૧ વર્ષમાં ભારતીય-અમેરિકી સમુદાયનો આ ૧૪મો વિજેતા છે. કાર્તિક...

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની સુપર હિટ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ' જેવી એક સાચુકલી ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરમાં બની છે. તમામને આશ્ચર્યચકિત કરી દેનારી આ...

બદલાઇ રહેલા પર્યાવરણની વિપરિત અસર આખી દુનિયા પર પડી રહી છે અને તેમાંથી જગવિખ્યાત દાર્જિલિંગ ચા પણ બાકાત રહી નથી. ચાનું ઉત્પાદન અમુક પ્રકારના ચોક્કસ હવામાનમાં...

ટેસ્ટના નંબર વન બોલર સાઉથ આફ્રિકાના કાગિસો રબાદાએ ક્રિકેટ સાઉથ આફ્રિકાના વાર્ષિક એવોર્ડ સમારંભમાં પુરુષ વિભાગના નવમાં છ એવોર્ડ કબ્જે કરીને સપાટો બોલાવી...

ઈંગ્લેન્ડે બંને દાવમાં બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં એક ઈનિંગ્સ અને ૫૫ રને વિજય મેળવ્યો છે. આ સાથે...

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાનું નામ રૂ. ૨૦૦૦ કરોડના બિટકોઈન કૌભાંડમાં જોડાતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાંચમી જૂને રાજની...

રણબીર કપૂર અભિનિત ‘સંજુ’ વિશે બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાને જણાવ્યું છે કે રાજકુમાર હિરાણીની આ ફિલ્મમાં તેને સંજુનું કિરદાર નિભાવવું હતું. આમિર કહે છે...