Search Results

Search Gujarat Samachar

તાજેતરમાં યોજાયેલી બ્રેન્ટ કાઉન્સિલની વાર્ષિક સાધારણ સભા બાદ કાઉન્સિલર કૃપેશ હિરાણીની લંડન બરોના પબ્લિક હેલ્થ, કલ્ચર અને લેઝરના કેબિનેટ મેમ્બર તરીકે નિમણુંક...

તમે ભલે વ્હીલચેર પર હો કે કાખઘોડીના સહારે ચાલતા હો પણ ડાન્સ માટે તમારામાં ઝનૂન હશે તો આ કંપનીમાં તમે કન્ટેમ્પરરી ડાન્સ શીખી શકશો. એટલું જ નહીં, પરફોર્મ...

૪૩ વર્ષીય ગાયક રોબી વિલિયમ્સને લક્ષ્ય બનાવનાર અને નાઈફ અને ગન બતાવીને ધમકી આપવા માટે જેલની સજામાંથી બચેલા ૪૬ વર્ષીય વેન સ્ટીમસને પીટરબરોમાં આવેલી શૈલેશ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯મી મેથી ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયાના પાંચ દિવસીય વિદેશ પ્રવાસે છે. તેઓ ૨૯મી મેએ ઇન્ડોનેશિયા પહોંચશે. ઇન્ડોનેશિયાથી ૩૧મેના...

• લેસ્ટર ફ્રેન્ડ્ઝ દ્વારા ‘એન્વિઝનિંગ કૃષ્ણ ઈન ભાગવત પુરાણ’ વિષય પર ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝના નીરજા પોદારના પ્રવચનનું શનિવાર તા.૨.૬.૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૯ દરમિયાન બેલગ્રેવ નેબરહૂડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું...

પાંચ પેઢીની મહિલાઓએ તેમની દાદીમા - પરદાદીમા શ્રીમતી કમુબેન પટેલની ૧૦૦મી વર્ષગાંઠ પાર્ટી અને ક્વીન એલિઝાબેથ દ્વિતીયએ પાઠવેલા શુભેચ્છા સંદેશના પત્ર સાથે...

રૂ. ૯૦૦૦ કરોડનું ફૂલેકું ફેરવીને બ્રિટન ભાગી ગયેલા વિજય માલ્યાના બ્રિટનથી પ્રત્યાર્પણની કાર્યવાહીઓ ચાલી રહી છે ત્યારે બ્રિટનની કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન માલ્યા માટે બ્રિટનને ચિંતા થઈ આવી છે. બ્રિટને ભારતને પૂછ્યું છે કે અમે વિજય...

પૂર્વ લંડનની એક મસ્જિદ બ્રિટનની એવી પ્રથમ મસ્જિદ બની ગઇ છે જેણે બિટકોઇન કરન્સીને મુસ્લિમો માટે હલાલ જાહેર કરી છે. મસ્જિદ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે...

કચ્છના માધાપર, બળદિયા અને કેરા સહિત લેવા પટેલ ચોવીસીના ગામોના બેંકિંગ સેક્ટરમાં કેન્યા દેશે પોતાના ટેક્સ રેસિડેન્ટ નાગરિકો માટે જાહેર કરેલી કરમાફી યોજનાનાં કારણે અબજોની થાપણો તબદીલ થવાની ભીતિથી ખળભળાટ મચ્યો છે. જોકે હજી કેટલી રકમ તબદીલ થશે તે...

માત્ર ૬ મહિલાની બનેલી ભારતીય નૌકાદળની ‘નાવિકા સાગર પરિક્રમા’ ટીમ તાજેતરમાં આખી પૃથ્વીની પરિક્રમા કરીને સ્વદેશ પરત ફરી હતી. ૨૦૧૭ની ૧૦મી સપ્ટેમ્બરે ગોવાથી...