Search Results

Search Gujarat Samachar

હરણીરોડ પર પોતાના ઘરે આવેલા એનઆરઆઈ વૃદ્ધનું બંધ ઘરમાં હાર્ટએટેકના કારણે મોત થયું હતું. આ બનાવની હરણી પોલીસને જાણ કરાતાં પોલીસે દરવાજો તોડી તપાસ કરી હતી. એનઆરઆઈ વૃદ્ધે ૨૫ તોલાથી વધુ સોનાના દાગીના પહેર્યાં હોઈ પોલીસે મૃતદેહને ઘરમાં દિવસભર સાચવ્યો...

ભુજની જનરલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે ૧૧૧ બાળકોના મોત થયાં છે જે પૈકી ૨૬મી મે સુધીમાં ૨૬ દિવસમાં ૨૬ એટલે કે, દૈનિક સરેરાશ એક મોત થતાં હોબાળો મચી ગયો છે. છેલ્લા ૪ વર્ષમાં હોસ્પિટલમાં ૭૦૦થી વધુ બાળકોના મોત થઈ ચૂક્યા છે. હોબાળો થતાં રાજ્ય સરકારના આદેશથી...

યુગાન્ડામાં ૨૬મી મેએ એક બસ ટ્રેક્ટરની ટ્રોલી તેમજ ટ્રકમાં ઘૂસી જતાં ૧૬ બાળકો સહિત ૪૮ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. જેમાં ટ્રેક્ટર રાત્રે લાઇટ વિનાના રોડ પર ચાલ્યું જતું હોવાથી બસ ચાલક ટ્રેક્ટરને જોઈ શક્યો ન હતો અને બસ, ટ્રેક્ટર સાથે ટકરાઈ હતી...

ચારુતર વિદ્યામંડળના પૂર્વ ચેરમેન અને ખેડૂતપુત્ર ડો. સી. એલ. પટેલનું રવિવારે વહેલી સવારે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી પથારીવશ હતા અને સારવાર ચાલતી હતી....

બ્રિટિશ નાગરિકોને આરોગ્ય સેવા પૂરી પાડતી NHS દ્વારા લેક્સેટિવ્ઝથી આઈ ડ્રોપ્સ, કફ મિક્સચરથી માંડી સન ક્રીમ સહિત સંખ્યાબંધ પ્રીસ્ક્રિપ્શન લખવામાં આવે છે....

આજથી દોઢસો વર્ષ અગાઉ ઇસ્ટ આફ્રિકા જઇ સ્થાયી થયેલ શ્રી વેલજી સવજી ચાંદે અને શ્રીમતી જીવીબેન ચાંદેના પરિવારની આર્થિક અને સામાજિક ક્ષેત્રે ભારે નામના હતી....

બોડકદેવમાં જજીસ બંગલો સામે આવેલા રત્નમ ટાવરમાં રહેતા અને ઈન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન પેઢી ધરાવતા ૪૯ વર્ષના ધર્મેશ શાહે ૨૩મી મેએ સવારે ઊઠીને ૪૮ વર્ષનાં પત્ની...

બ્રિટનના લોર્ડ્સ સામાન્ય પ્રજાની લાગણીઓથી વાકેફ નથી તેમ એક પોલના ૭૬ ટકા મતદારોએ જણાવ્યું છે. તાજેતરમાં બ્રેક્ઝિટ બિલને પરાજિત કરનારા હાઉસ ઓફ લોર્ડ્સથી...

લેસ્ટર ઈસ્ટ MP કીથ વાઝે NHSની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે નેશનલ એવોર્ડ માટે પ્રો. કમલેશ ખૂંટીને લેસ્ટર ઈસ્ટ મત વિસ્તારના ઓફિસિયલ નોમિની જાહેર કર્યા હતા. તેઓ...

 પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના શાહી લગ્ન શનિવારે સંપન્ન થયા. આ લગ્ન સમારંભમાં બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સહિત ઘણી ખ્યાતનામ હસ્તીઓ હાજર રહી હતી. લગ્નમાં...