Search Results

Search Gujarat Samachar

છેલ્લાં પાંચ મહિનામાં ટીયર ૨ યુકે વિઝા અથવા પરંપરાગત રીતે જાણીતી વર્ક પરમીટ માટેની કુલ અરજદારોમાંથી અડધાથી વધુની વિઝા અરજી નામંજુર કરવામાં આવી હતી. સત્તાવાર...

રહોન્ડા વેલીમાં કાર્યરત GP ડો. હસમુખ શાહને ક્વીનના બર્થ ડે ઓનર્સ લિસ્ટમાં બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM)થી સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે NHSમાં લગભગ ૪૩...

બ્રિટનની ફોર્મ્યુલા વન ટીમો પૈકીની એક ફોર્સઈન્ડિયાનું થોડા દિવસમાં ૧૦૦ મિલિયન પાઉન્ડમાં હસ્તાંતરણ થઈ જશે તેમ આ ડિલ કરનારા ડ્રિંક્સ કંપની રિચ એનર્જીના ચીફ...

કિંગ્સબરીના બે બેડના એક ફ્લેટમાં ભારે ભીડનો માહોલ છે તેમાં ૧૬ લોકો રહેતા જણાયા હતા. કિંગ્સબરી રોડ પર એક શોપની ઉપર આવેલા ફ્લેટમાં વહેલી સવારે પાડેલી રેડ...

અસ્થમા ખૂબ જૂનો રોગ છે અને વિશ્વના ૩૦૦ મિલિયનથી વધુ લોકો તેનાથી પીડાતા હોવાનો અંદાજ છે. અસ્થમાના દર્દીઓની અને તેમાં ખાસ કરીને આ રોગના દર્દી બાળકોની સંખ્યા...

ગ્રેનફેલ આગ કરુણાંતિકામાં ઓછામાં ઓછી ૫૮ વ્યક્તિના મોત થયાનું બહાર આવ્યું છે ત્યારે સમગ્ર યુકેમાં હાઈ રાઈઝ ૮૭ ટાવર બ્લોક્સ સહિત ૩૦,૦૦૦ બિલ્ડિંગ્સ પણ આવા વિવાદાસ્પદ ક્વિક ફિક્સ પ્રકારના ‘કિલર’ એલ્યુમિનિયમ સુરક્ષા આવરણ ધરાવતાં હોવાની ચેતવણી અપાઈ...

ધ સન્ડે ટાઈમ્સ દ્વારા પ્રકાશિત ‘ધ ટોપ ટ્રેક ૧૦૦’ યાદીમાં સાત બ્રિટિશ એશિયન કંપનીઓને સ્થાન અપાયું છે. આ યાદીમાં બ્રિટનની સૌથી મોટી ખાનગી કંપનીઓને તેમના વેચાણ આંકડાને ધ્યાનમાં રાખી વર્ગીકૃત કરાય છે, જેનાથી તેમના કદનો નિર્દેશ મળી શકે છે.

મહિલાઓ પુરુષ સહકર્મી કરતા સ્ત્રી સહકર્મીઓ પ્રત્યે વધુ ક્રૂરતા અને વેરભાવ ધરાવતી હોવાનું યુનિવર્સિટી ઓફ એરિઝોનાની ટીમના અભ્યાસમાં જણાયુ હતું. મહિલા સહકર્મીની પ્રગતિને અન્ય મહિલાઓનું ક્વીન બી સિન્ડ્રોમ લક્ષ્ય બનાવે છે. કંપનીઓને અન્ય મહિલાકર્મીઓ...

બીબીસી ન્યૂઝ સાથે ૩૮ વર્ષ સુધી કેમેરામેન તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયેલા ભાસ્કર સોલંકીને બીબીસી ન્યૂઝ સાથેની તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ગીલ્ડ ઓફ ટેલિવિઝન...

માન્ચેસ્ટર એરેનાના બોમ્બર સલમાન આબેદીએ ઉપયોગમાં લીધેલી સુટકેસની તપાસ ફરી શરૂ કરવામાં આવી હોવાનું ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું. પોલીસ બરીમાં વિરીડોર વેસ્ટ મેનેજમેન્ટ સાઈટ પર તપાસ કરી રહી છે.