Search Results

Search Gujarat Samachar

અમેરિકાના હ્યુસ્ટનમાં ૧૬મીએ થેલમા ચૈકા નામની મહિલાએ અમેરિકાની ‘ધ વુમન્સ હોસ્પિટલ ઓફ ટેક્સાસ’માં છ બાળકોને જન્મ આપ્યો હતો. તબીબોએ જણાવ્યું કે થેલમા અને...

હોળી એટલે સર્વાય સ્વાહાની પ્રકૃતિ ધરાવતા અગ્નિની આગોશમાં દરેક અનિષ્ટની આહુતિ અને ઈષ્ટના ઓચ્છવનું પર્વ. હિરણ્યકશિપુના નાશ માટે નૃસિંહ અવતાર ધારણ કરીને પ્રગટેલા...

ગયા સપ્તાહે બનેલ આ હિચકારો બનાવ આપણા રૂંવાડા ખડા કરી દે એવો છે. જે વ્યક્તિ વડીલ બહેનો અને ડીસેબલના સલાહકારના નાતે બધાને કહેતાં હોય કે, ‘ જુઓ કોઇ અજાણ્યા...

પેસિફિક મહાસાગરમાં ઓસ્ટ્રેલિયાથી નજીક મનોહર ટાપુઓથી બનેલા ન્યૂ ઝીલેન્ડની બે મસ્જિદોમાં થયેલા આતંકવાદી હુમલામાં ૫૦થી વધુ નિર્દોષ લોકોએ જિંદગી ગુમાવી છે. ન્યૂ ઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં બે મસ્જિદોમાં નમાઝ પઢતા મુસ્લિમો પર ઘૃણાસ્પદ હુમલાની...

એચઆઇવી એઈડ્સની ગણતરી જગતના સૌથી અસાધ્ય રોગમાં થાય છે. તેની સારવાર અશક્ય મનાય છે. જોકે બ્રિટિશ વિજ્ઞાનીઓની એક ટીમે સ્ટેમ સેલ થેરપીની મદદથી એક દરદીને એચઆઈવીના...

લોકપાલની નિમણૂક કરવાની જોગવાઇ અમલી બન્યાના વર્ષો બાદ દેશને પ્રથમ લોકપાલ મળ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ...

અબ્દુલ મજીદ બાળપણમાં જૂનાગઢ નજીકના વંથલીમાં મદરેસામાં ગુજરાતી અને ધર્મ બંને શીખ્યા. જે હજી ભૂલ્યા નથી. નાની વયે કુતિયાણા, માંગરોળ, ધોરાજી, ગોંડલ, પોરબંદર...

ઓવરસીઝ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ચેરમેન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાસ વિશ્વાસુ સામ પિત્રોડાએ પુલવામા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ...

‘અરે તને ખબર છે, તું ક્યાં જાય છે? કોને સમજાવવા જાય છે?...’ ‘અરે, આમની જોડે ક્યાં મગજમારી કરવાની તું?...’ ‘એક જ દિવસ છે ને જવા દે ને બહેન...’ આવા વાક્યો આડોશી-પાડોશીઓએ કાશ્મીરાને કહ્યા. હમણાં ફેસબુક ફ્રેન્ડ્ઝનું એક અવલોકન વાંચ્યું. વાત જાણ એમ...

દુનિયાની કોઈ મહિલા કે યુવતી એવી નહીં હોય જેને ત્વચાને લગતી નાની મોટી સમસ્યા ન હોય. જોકે ત્વચાની સમસ્યા હોય એવી વ્યક્તિને અન્ય રોગોની પણ સમસ્યા થવા લાગે...