Search Results

Search Gujarat Samachar

કોઇએ ઉજળા ભવિષ્યની આશાએ તો કોઇએ ઉચ્ચ અભ્યાસ માટે, તો કોઇએ વળી આંખોમાં સંતાનોની પ્રગતિનાં શમણાં આંજીને માદરે વતન છોડ્યું હતું... અને ન્યૂ ઝીલેન્ડને બીજું...

વયના વધવા સાથે તમારા આનંદ અને ખુશી પણ વધતાં જાય છે એવું વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, યુવાનો કરતાં વૃદ્ધો વધુ સુખી હોય છે. ઇમોશનલ...

ભરૂચ જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓમાં ગઠબંધનનો ધર્મ નિભાવનાર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવા લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનના મુદ્દે કોંગ્રેસની નરોવા કુંજરો વાની નીતિથી અકળાઈ ઉઠયા છે. વસાવાએ ગુજરાતની વલસાડ, બારડોલી, ભરૂચ, છોટાઉદેપુર,...

ગુજરાતમાં ઊંઝા, તાલાળા, માણાવદર, ધ્રાંગધ્રા અને જામનગર ગ્રામ્ય એમ વિધાનસભાની પાંચ બેઠકો ખાલી થઈ છે. તે તમામ બેઠકો માટે પણ ૨૩મી, એપ્રિલે જ પેટા ચૂંટણી યોજાશે અને ૨૩મી, મેના રોજ જ જ મતગણતરી હાથ ધરાશે. ભારતના ચૂંટણી પંચે ૧૦મીએ લોકસભાની ચૂંટણીની...

ચૂંટણી પંચ અને વિદેશ મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશ બહાર રહેતા ભારતીય મતદારોની સંખ્યા ૭૧,૭૩૫ છે, જેમાં ૯૨ ટકા એકલા કેરળના છે. એટલે કે વિદેશી મલયાલી ભારતીય મતદારની સંખ્યા ૬૬,૫૮૪ છે. 

સરકારમાં ગુજરાત મોડલની ચર્ચા થયા પછી ગુજરાત મોડલમાં ટિકિટ વહેંચણી વખતે આંતરિક સ્પર્ધા પાર્ટીની ઇમેજ ન બગાડે તેટલા માટે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના ઉમેદવારોને ટિકિટ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ કમાન સંભાળી હોવાનું રાજકીય વિશેષજ્ઞોનું...

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા ભાજપ-કોંગ્રેસ દ્વારા હાથ ધરાઈ છે ત્યારે ઉમેદવાર તરીકે નક્કી થવા માટે અત્યારે સૌથી વધારે મહત્ત્વની...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટણી ન લડે તો રાજ્યની તમામ ૨૬ બેઠકો પર માહોલ બનાવવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડાવવાના વ્યૂહ પર ભાજપની નેતાગીરીએ વિચારણા હાથ ધરી છે. 

માર્ચની વસંતને આ વખતે ચૂંટણી-જંગનો પડછાયો સંગાથ આપી રહ્યો છે. આ અંક છપાશે ત્યારે મોટા ભાગના મુરતિયાઓ પર હાઈ કમાન્ડની મહોર લાગી ગઈ હશે. દરેક ઉમેદવારને એવું...

 વર્ષ ૧૯૭૩માં વલસાડ જિલ્લો બન્યા બાદ વલસાડ લોકસભાની બેઠક પર જીત મેળવનાર ઉમેદવારના પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે તેવી લોકવાયકા પરિણામો પછી દૃઢ બની છે. આ બેઠકનું મહત્ત્વ રાજકીય પક્ષો પણ સમજે છે. તેથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફેબ્રુઆરીથી...