
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

તામિલનાડુમાં મુખ્ય પ્રધાન પદ માટેની ખેંચતાણ દિન-પ્રતિદિન તીવ્ર બની રહી છે. મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપનાર પનીરસેલ્વમે પોતાનો નિર્ણય બદલવા તૈયારી દર્શાવી...

ઈરાક૨-૧૨-૧૯૩૪બપોરે કેરો પહોંચી ગયો. સાંજે કરાચી અને મંગળવારે કલકતા. પુરાણા સ્થાનો નિહાળવાની રોમાંચક તક મળી ગઈ.તું સારી હોઈશ.તારો સુભાષ સી. બોઝ
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વર્ષોપૂર્વે રોટી, કપડા ઔર મકાન નામની એક હિન્દી ફિલ્મ બની હતી. આપનામાંથી ઘણા લોકોએ કદાચ તે જોઇ પણ હશે. સામાન્ય માનવી માટે આ...

કેલિફોર્નિયામાં આવેલો ઓરોવિલ ડેમ તૂટે તેવી દહેશત ઊભી સર્જાતા લગભગ બે લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ડેમના નજીકના વિસ્તારોમાં વસતાં લોકોમાં...

નબળી પડેલી ક્રેન બેંક DFCUને વેચાઈ ગઈ છે. જોકે, તેનાથી બેંકના પૂર્વ મેનેજરો અને શેરહોલ્ડરોની જવાબદારીનો અંત આવ્યો નથી. સ્થાનિક અખબારો ‘ધ યુગાન્ડન’, ‘રેડ...

કેન્યામાં નોકરી માગવા માટે યુવાને એક અનોખો ઉપાય અપનાવ્યો. તેણે નોકરી મેળવવા માટે એક અજીબોગરીબ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. તે કેન્યાના એક પૂર્વ વડા પ્રધાનના...

યાત્રાધામ દ્વારકામાં આવેલા પ્રાચીન રુક્ષ્મણી મંદિરે સેવાપૂજાનો ઇજારો દર ત્રણ વર્ષે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા અપાય છે. ત્રણ વર્ષ પૂર્ણ થતાં ગુગળી જ્ઞાતિ...

કેનેડામાં પાલતુ બિલાડીએ હીરો બની એક પરિવારનો જીવ બચાવ્યો છે. આલ્બર્ટા પ્રાંતના ક્લેરમોન્ટ સ્થિત એક ઘરમાં આઠમી ફેબ્રુઆરીએ આગ લાગી ગઈ હતી.